“યહ દિલ હૈ હિન્દુસ્તાની”, પાકિસ્તાની છોકરીને મળ્યું નવજીવન

Heart Transplant : ભારતે પાકિસ્તાન સાથે તમામ વેરઝેર ભૂલી કરાંચી નિવાસી એક યુવતીનો જીવ બચાવ્યો છે. પાકિસ્તાનમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની સુવિધા ન હોવાથી અને પૈસાની તંગી છત્તા આયશાને નવજીવન મળ્યું છે.

Continue Reading

કોંગ્રેસ માટે નેહા જેવી દીકરીઓની જિંદગીની કોઈ કિંમત નથી : પીએમ મોદી

Lok Sabha Election 2024 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના બલગાવીમાં એક ચુંટણી રેલી સંબોધિત કરતા કોંગ્રેસ પર ભારે પ્રહારો કર્યાં હતા.

Continue Reading

બંગાળમાં ચોકલેટ બોમ્બ ફૂટે તો પણ CBI – NIA પહોંચી જાય છે : મમતા બેનર્જી

Mamata Banerjee : પૂર્વ ટીએમસી નેતા શાહજહાં શેખના ઠેકાણાઓ પર થયેલી તપાસ કાર્યવાહી પર મમતા બેનર્જીએ કેન્દ્ર પર નિશાન સાધ્યું છે.

Continue Reading

પતિના મોત બાદ પત્નીનો સંપતિમાં કેટલો અધિકાર, દિલ્હી હાઇકોર્ટે શું કહ્યું?

Delhi High Court : પતિના મોત બાદ પત્નીનો પતિની મિલકતામાં કેટલો અધિકાર હોય છે તેને લઈ દિલ્હી હાઈકોર્ટ દ્વારા એક મહત્વની ટિપ્પણી કરવામાં આવી છે.

Continue Reading