સૂટ અને બૂટ પહેરતા મહાત્મા ગાંધીએ ધોતી કેમ અપનાવી?

મોહનદાસ કરમચંદ ગાંધીથી મહાત્મા ગાંધી સુધીની તેમની સફરમાં બાપુએ ઘણા ફેરફારો કર્યા. પહેલા બાપુ નિયમિત રીતે સૂટ અને બૂટ પહેરતા હતા. પછી એક સમય એવો આવ્યો કે મેં ગુજરાતી પોશાક પહેરવાનું શરૂ કર્યું.

Continue Reading

દરિયાઈ પ્રવાસે નીકળ્યું વિશ્વનું સૌથી મોટું ક્રૂઝ

આશરે 6 એકર લાંબા આઇકોન ઓફ ધ સીઝ પર 5,610 મુસાફરો અને 2,350 ક્રૂ મેમ્બર એટલે કે 7960 લોકો એક સાથે મુસાફરી કરી શકે છે. આ ક્રૂઝ ફિનલેન્ડમાં બનાવવામાં આવી હતી.

Continue Reading

પાકિસ્તાનમાં ચૂંટણી પહેલા ઇમરાન ખાનની મુશ્કેલીમાં વધારો

Imaran Khan Case : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની મુશ્કેલી વધી છે. મંગળવારે તેને 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. આવો જાણીએ કે શુ છે સમગ્ર મામલો…

Continue Reading

અરબ સાગરમાં Indian Navyની શૌર્યતા, પાર પાડ્યું મોટુ ઓપરેશન

Indian Navy Rescue : ઈન્ડિયન નેવી દ્વારા સમુદ્રમાં ચાંચિયાગીરીને ડામવા માટે વધુ એક અભિાયનને સફળતાપૂર્વક પાર પાડ્યું છે. ઇન્ડિયન નેવીએ 19 પાકિસ્તાની નાગરિકોને લઈ જતા જહાજનું રેસ્ક્યુ કર્યું છે.

Continue Reading

માલદીવ અને ચીનના માર્ગમાં આ દેશની અડચણ

માલદીવ સ્થિત અધાડુએ આ માહિતી આપી હતી. ઇન્ડોનેશિયાના સત્તાવાળાઓ દ્વારા આ પગલું 8 અને 12 જાન્યુઆરીની વચ્ચે દેશના પ્રાદેશિક જળસીમામાંથી મુસાફરી કરતી વખતે જહાજ તેના ટ્રાન્સપોન્ડરને ત્રણ વખત બંધ કર્યા પછી આવ્યું છે.

Continue Reading