આ વર્ષે ઓઈલ કંપનીઓને ઈથેનોલ નહીં મળે, આ છે મોટું કારણ
જાણકારોનું માનવું છે કે આ વખતે શેરડીમાં રેડ ડોટ અને રેડ રૉટ રોગના કારણે ઉત્પાદનને ભારે અસર થઈ રહી છે. એવું માનવામાં આવે છે કે જો ઇથેનોલનું ઉત્પાદન શરૂ થશે તો ખાંડના ઉત્પાદનને અસર થશે. આ કારણોસર સુગર મિલ બી હેવી મોલાસીસ બનાવતી નથી.
Continue Reading