ગુજરાતના વિકાસ મોડલના પાયામાં સુશાસન – ઋષિકેશ પટેલ

Gujarat Model : મંત્રી ઋષિકેશ પટેલે સામાન્ય વહીવટ વિભાગની અંદાજપત્રીય માંગણીની ચર્ચામાં સહભાગી થતાં જણાવ્યું હતું કે, ગુજરાતના વિકાસ મોડલના પાયામાં સુશાસન રહેલું છે.

Continue Reading

જાણો, રોજગારીની શું છે સ્થિતિ, રોજગાર મંત્રીએ આપી માહિતી

Assembly Session : વિધાનસભા ગૃહમાં રોજગારને લઈ પૂછવામાં આવેલા પ્રશ્નનો ઉત્તર આપતા રોજગાર મંત્રીએ કહ્યું કે, ગાંધીનગર જિલ્લા રોજગાર કચેરીએ વર્ષ 2023માં 32 ઔદ્યોગિક ભરતી મેળા યોજીને 4187 ઉમેદવારોને અપાઈ રોજગારી આપવામાં આવી છે.

Continue Reading

દેશને દીક્ષિત બનાવવા નારીશક્તિની ભૂમિકા મહત્વપૂર્ણ – રાષ્ટ્રપતિ

President Draupadi Murmu : સુરતની સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી (SVNIT)માં 20મો પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ.

Continue Reading

એસટી બસોમાં મુસાફરી કરતા લોકોને મળશે ખાસ સુવિધા

GPS in ST Buses: ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા બદલાતા સમયની સાથે ટેક્નોલોજીની મદદથી મુસાફરોને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે અને તેમની મુસાફરીને સરળ અને સુલભ બનાવવા માટે હંમેશાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.

Continue Reading