ગ્રાહક સુરક્ષા માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય

Consumer Helpline No : રાજ્ય સરકારે ગ્રાહકોની સુરક્ષા તથા તેમના અધિકારો પ્રત્યે જાગૃતિ લાવવા માટે અનેકવિધ પગલાં ભર્યા છે. આ પગલા હેઠળ રાજ્યમાં 4 હજારથી વધુ ગ્રાહકોની વિવિધ ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે.

Continue Reading

જાણો, કેવી છે કૃષિમંત્રી રાઘવજી પટેલની તબિયત?

Raghavji Patel Health Update : રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલને બ્રેન સ્ટ્રોક (brain stroke) આવતા તેને તત્કાલિક રાજકોટની સિનર્જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતા.

Continue Reading

રાજ્યના લાખો પરિવારના ઘરે લાપસીના આંધણ મુકાશે : CM પટેલ

Pradhan Mantri Awas Yojana : આવાસોના ઈ-લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) જણાવ્યું હતું કે આજે રાજ્યના લાખો પરિવારોના ઘરે લાપસીના આંધણ મુકાશે

Continue Reading

PM મોદીએ સવા લાખથી વધુ આવાસોનું કર્યું ઈ-લોકાર્પણ

Housing E-Inauguration : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સમગ્ર રાજ્યમાં ₹ 2,993 કરોડના ખર્ચથી નિર્માણ પામેલ કુલ 1,31,454 આવાસોનું ઈ-લોકાર્પણ અને ખાતમુર્હૂત કરાયું હતું.

Continue Reading

ગુજરાતનાં લાખો પરિવારોને મળશે “પોતાના સપનાનું ઘર”

Pradhan Mantri Awas Yojana : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી શનિવાર, તા.10 ફેબ્રુઆરીએ વર્ચ્યુઅલ માધ્યમથી 1,31,454 આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

Continue Reading