રશિયામાં મોટો આતંકવાદી હુમલો..મોસ્કોના કોન્સર્ટ હોલમાં આતંકવાદીઓએ મોતનો વરસાદ વરસાવ્યો

કલેશ રાઈફલમાંથી ગોળીઓ છોડવામાં આવી હતી
આતંકવાદીઓએ કલાશ્નિકોવ એસોલ્ટ રાઈફલથી ગોળીબાર કર્યો હતો. આ રાઈફલને રશિયનમાં કલાશ પણ કહેવામાં આવે છે. તે સૌપ્રથમ સોવિયેત યુગ દરમિયાન 1974માં તૈયાર કરવામાં આવ્યું હતું, જેને AK-74 તરીકે પણ ઓળખવામાં આવે છે.

Continue Reading

મોદીને ભૂટાનનું સર્વોચ્ચ નાગરિક સન્માન

વડાપધાન નરેન્દ્ર મોળી બે દિવસીય ભૂટાનની મુલાકાતે છે. આ દરમિયાન, શુકવારે ભૂટાનના રાજા જિગ્મે વાંગચુકે વડાપ્રધાન મોદીને સર્વોચ્ચ “ઓર્ડર ઓફ ટૂંક ગ્યાલપો’ એવોર્ડથી સન્માનિત કર્યા હતા. મોદીએ કહ્યું કે તેબો આ સન્માન ૧૪૦ કરોડ ભારતીયોને સમર્પિત કરે છે.

Continue Reading

ભાજપે લોકસભા ઉમેદવારોની ચોથી યાદી બહાર પાડી, અત્યાર સુધીમાં કુલ 297 ઉમેદવારો જાહેર

આ યાદીમાં પુડુચેરી (Puducherry)ના એક અને તમિલનાડુ (Tamil Nadu)ના 14 ઉમેદવારોના નામ છે. ભાજપે ગઈકાલે ત્રીજી યાદી જાહેર કરી તમિલનાડુના નવ ઉમેદવારના નામ જાહેર કર્યા હતા.

Continue Reading

IPL 2024 : ગુજરાતે કર્યો ટીમમાં બદલાવ, સામેલ કર્યો આ ધાંસુ ખેલાડી

Gujarat Titans IPL 2024: ગુજરાત ટાઇટન્સે બીઆર શરથને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. જ્યારે રાજસ્થાન રોયલ્સે તનુશ કોટિયનને તક આપી છે.

Continue Reading

‘પુષ્પક’થી અવકાશમાં જશે ઉપગ્રહ, ઈસરોનો મોટો ચમત્કાર

ushpak News: એવું લાગે છે કે ભારતીય અવકાશ એજન્સીએ તેના પ્રક્ષેપણ વાહનને નામ આપતી વખતે પોતાનો વિચાર બદલી નાખ્યો છે. ઈસરોએ તેના લોન્ચ વ્હીકલ માટે ‘પુષ્પક’ નામ પસંદ કર્યું છે. ઈસરોએ આજે ​​સવારે તેને સફળતાપૂર્વક લોન્ચ કર્યું.

Continue Reading