ચોટીલા નજીક એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માત, 3 લોકોના મોત

Accident News : સુરેન્દ્રનગરના ચોટીલા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 3 લોકોના મોત થયા છે.

Continue Reading

Amul Milk In America : હવે અમેરિકા લેશે ‘ટેસ્ટ ઓફ ઇન્ડિયા’, હવે અમૂલ યુએસએમાં દૂધ વેચશે

ભારતીયો અને એશિયનો પર નજર
જયેન મહેતાએ કહ્યું કે અમેરિકામાં ભારતીય અને એશિયન લોકોની સંખ્યા પણ ઘણી મોટી છે. તેમણે કહ્યું કે, અમૂલને આશા છે કે તે બ્રાન્ડનું વિસ્તરણ કરશે અને તાજેતરની સુવર્ણ જયંતિની ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા લક્ષ્યને અનુરૂપ સૌથી મોટી ડેરી કંપની બનશે. અમૂલ ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. ભારતમાં ‘શ્વેત ક્રાંતિ’ લાવવામાં અમૂલનો મોટો ફાળો છે.

Continue Reading

ગુજરાતના અનોખા મતદાન મથકો, જાણો શું છે વિશેષતા?

Unique Polling Stations : મતદારોની દ્રષ્ટીએ ભારત એ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે, વૈવિધ્યસભર ભૂપૃષ્ઠોને કારણે પણ દેશનો એકપણ નાગરિક મતદાનના અધિકારથી વંચિત રહી ન જાય તે સુનિશ્ચિત કરવું એ પણ મોટો પડકાર છે.

Continue Reading

ભાજપે 111 ઉમેદવારોની 5મી યાદી જાહેર કરી, કંગના રનૌત, સીતા સોરેન સહિત આ નેતાઓના નામ

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપના ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરવામાં આવી છે. તેમાં 111 ઉમેદવારોના નામ છે. બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતને પણ ટિકિટ આપવામાં આવી છે.

Continue Reading

મતદાન માટે વોટર આઈડી ઉપરાંત આ દસ્તાવેજો રહેશે માન્ય

Loksabha Election 2024 : લોકસભાની સામાન્ય ચૂંટણી2024 તથા વિધાનસભાની પેટાચૂંટણી દરમિયાન મતદાન કરતાં પહેલાં મતદારે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC રજૂ કરી પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે.

Continue Reading