મોદીને ભૂટાનનું સર્વોચ્ચ નાગરિક સન્માન

ખબરી ગુજરાત ગુજરાત

વડાપધાન નરેન્દ્ર મોળી બે દિવસીય ભૂટાનની મુલાકાતે છે. આ દરમિયાન, શુકવારે ભૂટાનના રાજા જિગ્મે વાંગચુકે વડાપ્રધાન મોદીને સર્વોચ્ચ “ઓર્ડર ઓફ ટૂંક ગ્યાલપો’ એવોર્ડથી સન્માનિત કર્યા હતા. મોદીએ કહ્યું કે તેબો આ સન્માન ૧૪૦ કરોડ ભારતીયોને સમર્પિત કરે છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

મોદીએ કહ્યું, “એક ભારતીય તરીકે મારા જીવનનો સાજ્યો દિવસ ખુબ મહત્વનો છે. તમે મને ભુટાનના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત સન્માનને ભારતના 140 કરોડ લોકોને સમર્પિત કરું છું: PM મોદી કરોડ ફાળવ્યા સલમાનું જાણ થઈ માણ પા કર્યો છે. દરેક તરફથી એવોર્ડ મળે છે ત્યારે એવું લાગે છે કે આપણે બંને દેશ સાચી દિશામાં આગળ વધી રહ્યા છીએ.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજપાની ચિમ્યુના તાશિયો ઝોંગ પેઢીલેસ પહોંચ્યા હતા. અહીં મોહીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ ભૂટાનના રાજા જિગ્મે લાંગચુકને મળ્યા હતા. ભુટાનના વડાપ્રધાન મેરિંગ ટોભગેએ પારો એરપોર્ટ પર મોદીને ભેટીને તેમનું સ્વાગત કર્યું હતું. ટોબગેએ મોડીને કહ્યું. મારા મોટા ભાઈનું સ્વાગત છે. તેમને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું.