મુખ્યમંત્રીના હસ્તે AMCના 200 કરોડના ગ્રીન બોન્ડનું BSEમાં લિસ્ટિંગ

AMC Green Bond : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂ. 200 કરોડના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું બોમ્બે સ્ટોક એક્સચેન્જ BSEમાં લિસ્ટીંગ કરાવ્યું હતું.

Continue Reading

16GB રેમવાળો નવો ફોન લૉન્ચ! કિંમત માત્ર 7999 રૂપિયા

ઓછા બજેટવાળા ગ્રાહકો માટે Infinix Smart 8નું નવું 8 GB રેમ વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે 8 હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં લૉન્ચ થયેલા આ બજેટ સ્માર્ટફોનમાં તમે 16 જીબી રેમ સુધીનો લાભ મેળવી શકો છો. ચાલો જાણીએ આ હેન્ડસેટની કિંમત અને ફીચર્સ.

Continue Reading

Paytm પર સંકટને લઈ કર્મચારીઓનું શું થશે? CEOએ શું કહ્યું…

Paytm Crisis : પેટીએમના ફાઉન્ડર અને સીઈઓ વિજય શેખર શર્માએ કથિત રીતે ટાઉનહોલમાં કહ્યું, કે હકીકતમાં શું ખોટું થયું તે વિશે સંપૂર્ણ ખાતરી નથી, પરંતુ ટૂંક સમયમાં બધું જ ઉકેલાઈ જશે.

Continue Reading

ભારતીય UPIથી આટલા દેશોમાં થઈ શકશે ઓનલાઇન પેમેન્ટ

UPI Payment : ભારતીય UPIને હવે ફ્રાન્સમાં પણ માન્યતા મળી ગઈ છે. તેથી હવે એફિલ ટાવરની ટિકિટોને ઓનલાઇન યુપીઆઈ પેમેન્ટ પ્લેટફોર્મ દ્વારા બુક કરાવી શકાશે.

Continue Reading

હિંન્ડનબર્ગે ગૌતમ અદાણી ને ફકીર બનાવ્યા!!- ભરત વૈષ્ણવ

ફોર્બ્સની યાદીમાં પ્રથમ વખત ધનિક વ્યક્તિઓની યાદીમાં બીજા નંબરે આવીને ગૌતમ અદાણીએ ઈતિહાસ સર્જ્યો છે. જોકે બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સમાં ગૌતમ અદાણી આજે પણ ત્રીજા નંબરે છે.

Continue Reading