Gujarat Budget 2024 : કૃષિ, ખેડૂત કલ્યાણ માટે કઈ કઈ જાહેરાત થઈ?

Gujarat Budget 2024 : ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા રજુ કરવામાં આવી રહેલા ગુજરાતના બજેટમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ 22,194 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.

Continue Reading

Gujarat Budget 2024 : સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ 6193 કરોડની જોગવાઇ

Gujarat Budget 2024 : ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઈએ ગુજરાતના નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કર્યું છે.

Continue Reading

જિયોના યુઝર્સ માટે બે જોરદાર પ્લાન લોન્ચ, 50 પૈસામાં મળશે 1GB ડેટા

Jio Recharge Offer : Jioએ પોતાના ગ્રાહકો માટે બે બૂસ્ટર પેક લોન્ચ કર્યા છે. જેમાં 500GB સુધી ડેટાનો લાભ મળશે. જિયોના આ પ્લાન પ્રિપેડ અને પોસ્ટપેડ બંને યુઝર્સ માટે છે.

Continue Reading

આજે ગુજરાતનું બજેટ, નાણાં મંત્રી કનુ દેસાઈ રજૂ કરશે બજેટ

Gujarat Budget 2024 : રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ ત્રીજી વાર બજેટ રજૂ કરશે. લોકસભાની ચૂંટણી પહેલા ભૂપેન્દ્ર પટેલ સરકારનું આ પૂર્ણ કદનું બજેટ રજૂ કરવમાં આવશે.

Continue Reading

શું છે 1111111નું ગણિત, 2024ના બજેટમાં આ જાદુઈ નંબર કેમ દેખાયો?

2024નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણના આ પ્રથમ વચગાળાના બજેટમાં કોઈ મોટી જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ એક નંબર 1111111 એ બધાનું ધ્યાન ખેંચ્યું છે. શું આ છે આ જાદુઈ સંખ્યાનું ગણિત, ચાલો સમજીએ…

Continue Reading