ચંદીગઢ મેયર ચૂંટણી મામલે CJI લાલઘૂમ, જુઓ શું કહ્યું…

Supreme Court: આમ આદમી પાર્ટીના કાઉન્સિલર અને પાર્ટીના મેયર પદના ઉમેદવાર કુલદીપ કુમારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.

Continue Reading

Paytm પર સંકટને લઈ કર્મચારીઓનું શું થશે? CEOએ શું કહ્યું…

Paytm Crisis : પેટીએમના ફાઉન્ડર અને સીઈઓ વિજય શેખર શર્માએ કથિત રીતે ટાઉનહોલમાં કહ્યું, કે હકીકતમાં શું ખોટું થયું તે વિશે સંપૂર્ણ ખાતરી નથી, પરંતુ ટૂંક સમયમાં બધું જ ઉકેલાઈ જશે.

Continue Reading

ભારતની ઘાતક મિસાઈલ RudraM-2 દુશ્મનોના છક્કા છોડાવી દેશે

Defense News : ભારતની સૌથી ઘાતક સુપલ કિલર મિસાઈલ RudraM-2ની ટેસ્ટિંગનો વિડિયો સામે આવ્યો છે. આ મિસાઈલ હવાથી જમીન પર હુમલો કરવા સક્ષમ છે

Continue Reading

પાકિસ્તાનમાં પોલીસ સ્ટેશનમાં આતંકી હુમલો, 10ના મોત

Pakistan Terror Attack : પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી પહેલા મોટો આતંકી હુમલો થયો છે. પોલીસ સ્ટેશનને ટાર્ગેટ કરી કરાયેલા હુમલામાં 10 પોલીસ કર્મચારીઓના મોત થયા છે.

Continue Reading

ગ્રેમી એવોર્ડ 2024માં ભારતીય કલાકારોનો ડંકો

Grammy Awards 2024 : ભારતીય ગાયકોએ વિશ્વમાં ડંકો વગાડ્યો છે. ગ્રેમી એવોર્ડ 2024માં ભારતના ગાયક શંકર મહાદેવન અને જાકિર હૂસેનના બેન્ડ ‘શક્તિ’ને આલ્બમ ‘ધિસ મોમેન્ટ’ને બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આબ્લમનો પુરસ્કાર જીત્યો છે.

Continue Reading