ચક્રવાત મિચોંગનું તાંડવ, ચેન્નઈ વરસાદી પાણીમાં ડૂબ્યું

Cyclone Michaung : દક્ષિણ ભારતમાં Cyclone Michaungની અસર વર્તાવાની શરૂ થઈ ગઈ છે. દક્ષિણ આંધ્રમાં ચક્રવાત (Cyclone) ત્રાટકે પહેલા ચેન્નઈ (Chennai) અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

Continue Reading

આ તે કેવી ઉઘરાણી? 13 વર્ષ સગીરાને બનાવી હવસનો શિકાર

Rajkot Crime News : રાજકોટમાં પઠાણી ઉઘરાણીનું વરવું રૂપ સામે આવ્યું છે. જેમાં ફરિયાદનો ખાર રાખી પરિવારના 4 સભ્યોનું અપહરણ કર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે.

Continue Reading

ભાજપની જિત પર અભિનંદનની વર્ષા, જુઓ મોદીથી શાહ સુધી કોણે શું કહ્યું?

Assembly Election Result 2023 : રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તિસગઢ અને તેલંગાણા વિધાનસભા ચુંટણી પરિણામ પર પીએ મોદીએ કહ્યું, કે લોકોને બીજેપી પર ભરોસો છે.

Continue Reading

MPમાં AAPનો ફ્લોપ શૉ, ગ્લેમર પણ ઝાંખુ પડ્યું

MP Assembly Election Results : મધ્ય પ્રદેશના દમોહની રહેવાસી અને ટીવી અભિનેત્રી ચાહત પાંડે (Chahat Pandey)એ ચાલુ વર્ષે જૂન મહિનામાં આમ આદમી પાર્ટી (AAP)સાથે જોડાણ કર્યું હતુ. પાર્ટીએ ચાહતને દમોહથી જ બીજેપી (BJP)ના દિગ્ગજ નેતા જયંત મલેયા સામે ચૂંટણીના મેદાનમાં ઉતારી હતી.

Continue Reading

રાત્રે ઝૂંપડીમાં સૂતો હતો પરિવાર, અચાનક આગ લાગી અને…

Firozabad Fire : ઉત્તર પ્રદેશ (Uttarpradesh)ના ફિરોજાબાદ (Firozabad)માં ઝૂંપડીમાં આગ લાગવાથી બે બાળકો જીવતા ભૂંજાયા હતા. જ્યારે પિતા અને પુત્રી ગંભીર રીતે દાઝ્યા હોવાની ઘટનાથી અરેરાટી વ્યાપી ગઈ છે. આ ઘટના જસરાના વિસ્તારના ખડિત ગામની હોવાનું સામે આવ્યું છે.

Continue Reading