બાળકીને હતો મેજર થેલેસેમિયા, મોટી બહેને બોન મેરો કર્યું ડોનેટ
વલસાડમાં ત્યાગ, પ્રેમ અને સમર્પણનો અદ્ધભુત કિસ્સો સામે આવ્યો છે. જી હા વલસાડમાં 10 વર્ષની બાળકીને તેની મોટી બહેને બોન મેરો ડોનેટ કરી જીવન બચાવ્યું છે.
Continue Readingવલસાડમાં ત્યાગ, પ્રેમ અને સમર્પણનો અદ્ધભુત કિસ્સો સામે આવ્યો છે. જી હા વલસાડમાં 10 વર્ષની બાળકીને તેની મોટી બહેને બોન મેરો ડોનેટ કરી જીવન બચાવ્યું છે.
Continue ReadingMission Shakti Yojana : સરકાર દ્વારા મહિલાઓ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. મહિલા સશક્તિકરણ અને તેઓ સમાજમાં સન્માનભેર જીવન જીવી શકે તે માટે Women and Child Development Department દ્વારા હિંસાથી અસરગ્રસ્ત તથા મુશ્કેલ પરિસ્થિતિમાં હોય તેવી મહિલાઓને તાત્કાલિક કાળજી, સમર્થન અને સહાય પૂરી પાડવા “મિશન શક્તિ” યોજના અમલમાં મૂકવામાં આવી છે.
Continue ReadingDeepFake Pornography Market : Deepfakeના લીધે ઘણાં કન્ટેન્ટ ક્રિએટર્સ અને સ્કેમર્સ ફેક વિડિયો બનાવી રહ્યાં છે. શું તમે જાણો છો, કે હાલ આખી દુનિયામાં ઈન્ટરનેટ પર 1 લાખથી વધુ Deepfake પોર્ન વિડિયો પડેલા છે.
Continue ReadingGold Price : ગોલ્ડન મેટલ સોનાનો ભાવ આજે તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો છે. માત્ર દેશમાં જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે ભાવમાં રેકોર્ડ ઉછાળો જોવા મળી રહ્યો છે.
Continue ReadingGujarat Government IT/ITeS Policy 2022-27 : ઉચ્ચ કૌશલ્ય ધરાવતા સંસાધનો અને ઉભરતી ટેક્નોલોજીમાં નવીનતા માટે સાનુકૂળ વાતાવરણ ધરાવતા વિશ્વ-કક્ષાના IT ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ભારતના અગ્રણી રાજ્યોમાંના એક બનવાના વિઝનને સાકાર કરવા માટે, ગુજરાત સરકારે IT/ITeS નીતિ 2022-27 (Gujarat Government IT/ITeS Policy 2022-27) રજૂ કરી છે.
Continue Reading