IND vs ASU T20: ઋતુરાજ ગાયકવાડ ઈતિહાસ રચવાથી માત્ર 19 રન દુર

IND vs ASU T20 : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 સિરીઝની પાંચમી મેચ આજે બેંગલોરમાં રમાનાર છે. આ મેચમાં તમામ લોકોની નજર ઓપનાર ઋતુરાજ ગાયકવાડ (Rituraj Gaekwad) પર રહેશે. ઋતુરાજ 19 રન બનાવી એક મોટો રેકોર્ડ પોતાના નામે નોંધાવશે.

Continue Reading

IIT વિદ્યાર્થીઓને બખ્ખા, 1 કરોડથી વધુ પગાર આપવા કંપનીઓ તૈયાર

IIT Placement 2023 : આઈઆઈટી ખડગપુર (IIT Kharagpur) દ્વારા આપવામાં આવેલા એક નિવેદનમાં કહ્યું કે 61થી વધુ કંપનીઓએ અમારા વિદ્યાર્થીઓને મુખ્યત્વે સોફ્ટવેઅર, એનાલિટિક્સ, ફાઇનાન્સ બેંકિંગ, કંસલ્ટિંગ અને એન્જિનીયરિંગની પ્રોફાઈલમાં અલગ અલગ નોકરીઓ ઓફર કરવામાં આવી છે.

Continue Reading

ધરતીપુત્ર : રાજકોટના પ્રગતિશિલ ખેડૂતની કમાલ, તરબૂચની ખેતીમાં લાખોનો ઉતારો

Organic farming : ભરશિયાળે તરબૂચ (Watermelon) ખેતી કરી જસદણના શિવરાજપુર તાલુકાના પ્રગતિશિલ ખેડૂતે અનોખી સિદ્ધિ મેળવી છે. એટલું નહી પ્રાકૃતિક ખેતી (Organic farming) દ્વારા ખેડૂત જયંતીભાઈ ઝાપડિયાએ તરબૂચ (Watermelon) આ પાકમાં મબલક ઉત્પાદન પ્રાપ્ત કર્યું છે.

Continue Reading

Election Results : MP-રાજસ્થાનમાં ભાજપ દબદબો

5 State Election Results : 5 વિધાનસભા ચૂંટણીની મતગણતરી આજે રવિવારે 3 ડિસેમ્બરથી શરૂ થઈ ગઈ છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં સવારથી જ મતગણતરી શરૂ છે.

Continue Reading

ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા 2023-24ને લઈ ખાસ આયોજન

Junagadh : અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા (Girnar Climbing and Descent Competition) 2023-24 તથા અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા (Girnar Aarohan Avarahon) 2023-24ની પૂર્વ તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.

Continue Reading