Surat : યોજાશે જેમ્સ અને જ્વેલરી પર પ્રી-વાઇબ્રન્ટ સેમિનાર

Surat : 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના પૂર્વાર્ધરૂપે, 12 ડિસેમ્બર, 2023ના રોજ સુરતમાં સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) ખાતે ‘જ્વેલરી, જેમસ્ટોન્સ એન્ડ ગુજરાત: રિનાઇસન્સ ફોર રેડિઆન્ટ ભારત’ની થીમ પર જેમ્સ અને જ્વેલરી સેક્ટર પર પ્રી-વાઇબ્રન્ટ સેમિનાર યોજાશે.

Continue Reading

10 December : જાણો, આજનો ઈતિહાસ

10 December History: દેશ અને દુનિયામાં 10 ડિસેમ્બરનો ઇતિહાસ અનેક મહત્વની ઘટનાઓનો સાક્ષી છે અને ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓ ઇતિહાસના પાનાઓમાં કાયમ માટે નોંધાઈ ગઈ છે.

Continue Reading

હિન્દુ ધર્મમાં શા માટે થાય છે એક જ ગોત્રમાં વિવાહ, જાણો કારણ

Gotra in Hindu Marriage : કુંડળી (Kundali) મેળવતી વખતે હંમેશા ગોત્ર (Gotra) જોવામાં આવે છે. જો કે ગોત્ર તમામ જાતિના લોકોમાં જોવામાં આવે છે.

Continue Reading

બ્રહ્માંડમાં જોવા મળ્યું ‘ભૂત’, NASAએ તસવીરો કરી શેઅર

Ghost seen in the universe : નાસા (NASA) દ્વારા બ્રહ્માંડ (universe)ની ભયાવહ તસવીર શેઅર કરવામાં આવી છે. જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ (JWST)માંથી જોવા મળેલું દ્રશ્ય કંઈક એવું છે, કે જાણે કોઈ ભયાનક પિશાચ (Ghost) હોય. આ તસવીર જેટલી સુંદર છે એટલી જ ભયાનક છે.

Continue Reading

હવે ધાર્મિક ગ્રંથનું અપમાન કરનારની ખેર નહી, અહીં બન્યો કાયદો

યુરોપીયન દેશ ડેનમાર્કે ઈસ્લામના પવિત્ર ગ્રંથ કુરાનને સળગાવાની ઘટનાઓને જોતા ગુરુવારે સંસદમાં એક કાયદો પસાર કરી કુરાન સળગાવા પર પ્રતિબંધ લગાવ્યો છે.

Continue Reading