સાક્ષી મલિકે બ્રિજભૂષણ પર લગાવ્યો વધુ એક આરોપ

Accusation of Sakshi Malik : મહિલા પહેલવાન સાક્ષી મલિકે બીજેપી સાંસદ બ્રિજભૂષણ સિંહ પર આરોપ લગાવતા કહ્યું કે તેના માણસો સાક્ષી મલિકની માંને ફોન કરીને ધમકી આપી રહ્યાં છે.

Continue Reading

શું છે ‘વેસ્ટ ટુ એનર્જી’ પોલિસી, 100 મેગાવોટ વીજ ઉત્પાદનની ક્ષમતા

Waste to Energy Policy : પર્યાવરણની જાળવણી માટે ‘વેસ્ટ ટુ એનર્જી’ (Waste to Energy) ટેક્નોલોજીને વેગ આપવા માટે રાજ્ય સરકારે મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ (એમએસડબ્લ્યુ)ના રિન્યુએબલ એનર્જીના સ્ત્રોતના સંભવિત ઉપયોગને ધ્યાનમાં રાખીને વેસ્ટ ટુ એનર્જી (Waste to Energy) પોલિસીનો અમલ શરૂ કર્યો છે.

Continue Reading

હવે ગુજરાતના 2.18 લાખ શિક્ષકો બચાવશે લોકોનો જીવ

CPR Training : રાજ્યમાં વધતા હાર્ટ એટેકના કેસને કારણે ગુજરાત સરકાર દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. હાર્ટ એટેક જેવા કટોકટીના સમયે લોકોની મદદ માટે સરકારે 2.18 લાખ શિક્ષકોને તૈયાર કર્યાં છે.

Continue Reading

INS વિક્રાંતની તાકાતમાં થશે વધારો

MRSAM : ઇન્ડિયન નેવીના પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS Vikrantની તાકાતમાં વધારો થયો છે. હવે આ એરક્રાફ્ટમાં મિડિયમ રેન્જની જમીનથી હવામાં હુમલો કરી શકતી મિસાઇલ તહેનાત કરવામાં આવી છે.

Continue Reading