Hit and Run Law : જાણો, અમેરિકા અને જાપાનમાં શું છે કાયદો

Hit and Run Law : આખા દેશમાં ટ્રક અને બસ ડ્રાઇવરો સડક પર ઉતર્યા છે. આ લોકો હિટ એન્ડ રન કાયદામાં કરાયેલા સુધારાને લઈ વિરોધ કરી રહ્યાં છે. શું તમે જાણો છો કે અમેરિકા, જાપાન જેવા વિકસિત દેશોમાં હિટ એન્ડ રનને લઈ શું કાયદો છે?

Continue Reading

ગુજરાતમાં ઠંડીથી ઠૂંઠવાયા લોકો, જાણો ક્યાં કેટલુ તાપમાન નોંધાયું

Gujarat Weather Update : ગુજરાતમાં શરૂઆતમાં શિયાળો ગરમ રહ્યો હતો પરંતું હવે ઠંડીએ રફ્તાર પકડી છે. રાજ્યમાં લોકો કડકડતી ઠંડીનો ચમકારો અનુભવી રહ્યાં છે. તો આવો જાણીએ કે ક્યા જિલ્લામાં કેટલુ તાપમાન નોંધાયું…

Continue Reading

દીપડાના વધતા હુમલાને લઈ રાજ્ય સરકાર એક્શન મોડમાં

Gandhinagar : રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગરમાં સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ મિટિંગમાં ઘણાં મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

Continue Reading

હેવાનિયતની પણ હદ હોય! દુષ્કર્મનો આ કિસ્સો જાણી ધ્રુજી જશો

Crime News : આંધ્ર પ્રદેશમાં હેવાનિયતની એવી ઘટના સામે આવી છે કે જેને જાણીને તમે પણ ધ્રુજી જશો, એક સગીરાને 11 હવસના પૂજારીઓ 4 દિવસ સુધી પિંખતા રહ્યાં હતા. આ મામલે પોલીસે 11 આરોપીઓની ધરપકડ કરી છે.

Continue Reading

ધૂમ્મસના કારણે થાય છે હજારો લોકોના મોત, જાણો ક્યાં સૌથી વધુ મોત

Accident due to fog : ધુમ્મસના કારણે માર્ગ અકસ્માતમાં સૌથી વધુ મૃત્યુ ઉત્તર પ્રદેશમાં થયા છે. આ પછી બિહાર, મધ્યપ્રદેશ અને તમિલનાડુમાં વધુ મોત નોંધાયા છે.

Continue Reading