Amreli : ખાંભા ગીરમાં રહેણાંક મકાનમાં ઘૂસ્યો દીપડો

Amreli News : જંગલકાંઠાના વિસ્તારોમાં વન્ય પ્રાણીઓની રંઝાડની ઘટનાઓ વધી રહી છે. ત્યારે અમરેલીના ખાંભા ગીર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં દીપડો (Leopard) ઘૂસ્યો હોવાના સમાચાર સામે આવ્યાં છે.

Continue Reading

હંસરાજ રઘુવંશીના ભજનથી મંત્રમુગ્ધ થયા પીએમ મોદી

Hansraj Raghuvashi : જાણીતા ગાયક હંસરાજ રઘુવંશીના રામ ભજનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સોશિયલ મીડિયા એક્સ પર શેઅર કર્યું છે. તેઓએ તેઓએ તેને ભગવાન રામ પ્રત્યે ભક્તિની અભિવ્યક્તિ કહ્યું છે.

Continue Reading

ગુજરાતના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, GCAS પોર્ટલ લોન્ચ

GCAS Portal Launch : ગુજરાતના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ગુજરાતમાં કોલેજના વિદ્યાર્થીઓની સુવિધામાં વધારો થયો છે.

Continue Reading

IND vs SA: ભારતીય બોલરોની ધોબીપછાડ, આફ્રિકાને ઘૂંટણીએ પાડી દીધું

IND vs SA : કેપટાઉન ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ડીન એલ્ગરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ સાઉથ આફ્રિકાના બેટ્સમેનો મોહમ્મદ સિરાજની સામે રીતસર સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા.

Continue Reading