કેવું રહેશે આજનું હવામાન? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

Weather Update : ગુજરાતમાં હાલ શિયાળો ફૂલ બહારમાં છે. રાજ્યમાં અમુક વિસ્તારોમાં ભારે ઠંડી પડી રહી છે તો ઘણાં વિસ્તારોમાં તાપમાનના પારામાં વધ ઘટ જોવા મળી રહી છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે (Ambalal Patel) ગુજરાતનું હવામાન કેવું રહેશે તેને લઈ આગાહી કરી છે…

Continue Reading

હવામાન અપડેટ : રાજ્યમાં પડશે વરસાદ? હવામાન વિભાગે કરી આગાહી

Gujarat Weather Update : છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં કહીં ધૂપ તો કહીં છાવ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. નવેમ્બરના અંતમાં પડેલી માવઠાની અસર હજુ જોવા મળી રહી છે.

Continue Reading

ગુજરાતમાં માવઠું બન્યું ઘાતક, વિજળીએ 4નો ભોગ લીધો

Gujarat Rain : ગુજરાતમાં વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ (Rain) વરસી રહ્યો છે. જો કે રાજ્યમાં આ વખતે માવઠુ ઘાતક સાબિત થયું છે. અલગ અલગ વિસ્તારમાં વિજળી પડવાની ઘટનામાં કુલ 4 લોકોના મોત થયા છે. અરવલ્લી, બોટાદ, સાબરકાંઠા અને અમરેલીમાં વિજળી પડવાની ઘટના સામે આવી છે.

Continue Reading

ખેડૂતો સાચવજો, હવામાન વિભાગે કરી મોટી આગાહી

Guajarat Weather : ખેડૂતો માટે એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યાં છે. હવામાન વિભાગે ગુજરાતના હવામાનને લઈ મોટી આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર ભરશિયાળે રાજ્યમાં ચોમાસા જેવો માહોલ સર્જાઈ શકે છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ બાદ કમોસમી વરસાદની આગાહી કરી છે.

Continue Reading

Gujarat Weather : શું શિયાળા દરમિયાન રાજ્યમાં થશે માવઠું?

Gujarat Weather : રાજ્યમાં શિયાળા (Shiyalo)ની શરૂઆત થતા જ ધીમે ધીમે ગુલાબી ઠંડી (Cold)ની પા પા પલગી થઈ રહી છે. ગુજરાતમાં સાંજથી વહેલી સવાર સુધી ગુલાબી ઠંડીનો ચમકારો અનુભવી શકાય છે. લઘુતમ તપમાનમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

Continue Reading