ગુજરાતમાં અનુભવાયો ઠંડીનો ચમકારો, જાણો ક્યાં કેટલું તાપમાન?

Cold In Gujarat : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી લોકો ઠંડી (Cold) અને ગરમી એમ બે ઋતુઓનો અનુભવ કરી રહ્યા હતા. ત્યારે હવે ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદ સહિત રાજ્યના તમામ શહેરોમાં ઠંડી(Cold)નો ચમકારો અનુભવાયો છે. ઠંડીની શરૂઆત થતા જ તાપણાં અને ગરમ કપડા તૈયાર રાખવાની નોબત આવી છે. તો આવો જાણીએ ક્યા કેટલું તાપમાન નોંધાયું.

Continue Reading

ગુજરાતના વાતાવરણમાં પલટો, જાણો ક્યાં થયું માવઠું?

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો. સૌરાષ્ટ્રમાં ક્યાંક વાદળછાયું વાતાવરણ તો ક્યાંય વરસાદી ઝાપટા પડ્યાં છે. હવામાન વિભાગે તા. 9 અને 10 નવેમ્બર સુધી સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી કરી હતી. ત્યારે આજે બપોર બાદ જુનાગઢના માળિયા હાટિનામાં કમોસમી વરસાદ પડ્યો છે.

Continue Reading

કેવું રહેશે દિવાળીમાં વેધર – જાણો અંબાલાલ થી

Shivangee R Khabri Media Gujarat સામાન્ય રીતે ગુજરાતમાં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં કડકડતી ઠંડી પડે છે. પરંતુ હવે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી દિવસોમાં ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રહેશે. 8 થી 12 નવેમ્બર સુધી દેશના ઉત્તરી પહાડી વિસ્તારોમાં ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રહેશે. પંજાબ, હરિયાણા, રાજસ્થાનમાં કમોસમી વરસાદની સંભાવના રહેશે. અંબાલાલ કહે છે કે ગુજરાતના કેટલાક […]

Continue Reading