ભરશિયાળે અષાઢી માહોલ, જાણો ક્યાં પડ્યો વરસાદ
Gujarat Rain : હવામાન વિભાગની આગાહીને પગલે મંગળવારે મોડી રાત્રે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદને પગલે ખેડૂતોના શિયાળું પાકને ભારે નુકસાન પહોંચ્યું છે.
Continue ReadingGujarat Rain : હવામાન વિભાગની આગાહીને પગલે મંગળવારે મોડી રાત્રે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદને પગલે ખેડૂતોના શિયાળું પાકને ભારે નુકસાન પહોંચ્યું છે.
Continue ReadingWeather Update : ભરશિયાળે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરતા ખેડુતોમાં ચિંતાનો માહોલ છવાયો છે. આગામી 2થી 3 દિવસ વાદળછાયા વાતાવરણ સાથે કમોસમી વરસાદની હવામાન વિભાગે સંભવના વ્યક્ત કરી છે.
Continue ReadingWeather Update : ગુજરાતમાં ભરશિયાળે હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા કમોસમી વરસાદની આગાહી કરતા ખેડુતો માથે ફરી ચિંતાના વાદળો છવાયા છે. આજે સવારે જ ગુજરાતના કચ્છ અને દ્વારકા પંથકમાં કડાકાભડાકા સાથે છૂટાછવાયો વરસાદ થયો હતો…
Continue ReadingGujarat Weather Update : ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદનો માર પડી શકે છે. હવામાન વિભાગ અનુસાર આગામી 24 કલાક સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
Continue ReadingGujarat Weather Update : ગુજરાતમાં હવે કાતિલ ઠંડી પડવાની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યભરમાં ઠંડીનો ચમકારો અનુભવાતા સાંજ અને સવારના સમયે કર્ફ્યુ જેવો માહોલ છવાય ગયો છે. ત્યારે ચાલો જાણીએ ક્યાં જિલ્લામાં કેટલું તાપમાન નોંધાયું છે.
Continue Reading