Rajkot: વાહનોની લે-વેચ કરતા વેપારીઓએ રજીસ્ટર નિભાવવા રાજકોટ પોલીસ કમિશ્નરનો આદેશ
રાજકોટ શહેરમાં જાહેર વ્યવસ્થા, શાંતિ, સલામતી અને સુરક્ષા જળવાઇ રહે તે હેતુથી વાહન વેચનારાનાઓ માટે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે નીચે મુજબના આદેશો જાહેર કર્યા છે
Continue Reading