AHMEDABAD / બોપલમાં બિલ્ડરે પોતાના પર હુમલો કરનાર પર કર્યું ફાયરિંગ, નોંધાઈ સામ-સામે ફરિયાદ

Ahmedabad News : અમદાવાદના બોપલ વિસ્તારમાં ફાયરિંગની ઘટના ઘટી છે, જેમાં એક  બિલ્ડરે પોતાના પર હુમલો કરનાર શખ્સ પર હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું છે, જો કે  બિલ્ડરે પોતાની લાયસન્સવાળી રિવોલ્વરમાંથી ફાયરિંગ કર્યું હતું. 

Continue Reading

ગુજરાત સરકારે રાજ્યના સરકારી કમર્ચારીઓ માટે જાહેર કર્યા ચૂંટણી અંગેના નિયમો, વાંચો વિગતવાર

આ બાબતે કાળજીપૂર્વકની વિચારણા બાદ ગુજરાત સરકારના સામાન્ય વહીવટીવિભાગે સરકારી કર્મચારીઓની જાણકારી, માર્ગદર્શન અને ઘટતાં પગલાં લેવા માટે નિયમો અને સૂચનો જાહેર કર્યા છે, જે નીચે મુજબ દર્શાવ્યાં છે : 

Continue Reading

સેન્સેક્સમાં 500થી વધુ પોઈન્ટનો ઉછાળો, રિલાયન્સ અને મારુતિ સુઝુકીના શેરમાં તેજી

આજના કારોબારમાં બેન્કિંગ, ઓટો, એનર્જી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓઈલના શેરોમાં ખરીદારી જોવા મળી હતી. જ્યારે આઈટી, ફાર્મા, હેલ્થકેર, એફએમસીજી, મેટલ્સ અને મીડિયા શેરો લાલ નિશાને સાથે બંધ થયા હતા.

Continue Reading

Code of Conduct Rules: 50 હજાર રૂપિયા કેશ લઇ જવા પર રોક…આચાર સંહિતામાં લોકો માટે શું છે નિયમ?

આચાર સંહિતા લાગુ થયા બાદ ચૂંટણી સાથે જોડાયેલા લોકો જેવા કે- નેતાઓ અને કાર્યકર્તાઓ પર તેના નિયમ લાગુ થાય છે પરંતુ જનતા માટે પણ કેટલાક પ્રતિબંધ લાગી જાય છે.

Continue Reading

પરેશ ધાનાણી સટાયર કવિતા સાથે ફરી આવ્યાં મેદાને

ગુજરાતમાં ભાજપે 26 ઉમેદવારોના નામોની ઘોષણા કરી દીધી છે પણ ઉમેદવારોની પસંદગીને લઇને હાઇકમાન્ડે કાચુ કાપ્યુ હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે કેમકે, એક નહીં, પાંચથી વધુ બેઠકો પર ઉમેદવારોને લઈને ભાજપમાં આંતરિક અસંતોષનો ઉભરો શાંત થવાનુ નામ લેતો નથી.

Continue Reading