11 મહિનાનો જ કેમ હોય છે ભાડા કરાર? જાણો શું છે કારણ

Rental Agreement : દરેક મકાન માલિક ઘરને ભાડે આપતી વખતે રેન્ટ એગ્રીમેન્ટ તૈયાર કરાવે છે. પરંતુ આખુ વર્ષ ઘર ભાડે આપવા માટે પણ રેન્ટ એગ્રીમેન્ટ 11 મહિનાનું જ બનાવામાં આવે છે.

Continue Reading

IPL 2024નું અત્યાર સુધીનું સરવૈયુ, શું છે પોઈન્ટ ટેબલની સ્થિતિ?

IPL 2024 : ઇન્ડિયન પ્રિમીયર લિગ (IPL)માં બુધવારે દિલ્હી કેપિટલ્સે ગુજરાત ટાઇટન્સને હરાવ્યુ. તેની સાથે જ દિલ્હીના 6 પોઈન્ટ થઈ ગયા અને ટીમ પોઇન્ટ ટેબલ પર 9માં ક્રમેથી છઠ્ઠા ક્રમે પહોંચી ગઈ છે.

Continue Reading

IAS બનેલા પવન કુમારની સંઘર્ષ ગાથા, બહેનોની મજૂરીથી પુસ્તકો ખરીદ્યા

Success Story : જો પરિશ્રમ અને દ્રઢ સંકલ્પ હોય તો દુનિયાની કોઈ તાકાત તમને સફળ થતા રોકી ન શકે. બુલંદશહેરના પવન કુમારે તે કરી બતાવ્યું છે. સુવિધાઓના અભાવ છત્તા પવન કુમારે યુપીએસસી ક્લિઅર કરી જિલ્લાની સાથે સાથે પોતાના પરિવાર અને ગામનું નામ રોશન કર્યું છે.

Continue Reading

પશ્ચિમ બંગાળમાં રામનવમીની શોભાયાત્રા પર થયો પથ્થરમારો

Violence in Ramnavmi : વિપક્ષ નેતા સર્વેન્દુ અધિકારીએ કહ્યું કે રામનવમીની શોભાયાત્રા કાઢવા માટે તંત્રની મંજૂરી લેવામાં આવી હતી. પરંતુ શક્તિપુર, બેલડાંગા, મુર્શિદાબાદમાં ઉપદ્રવીઓએ શોભાયાત્રા પર હુમલો કર્યો હતો.

Continue Reading

ગુજરાતમાં સુરજ દેવતાનો પારો ચડ્યો, આ શહેરમાં સૌથી વધુ તાપમાન

Heat Wave In Gujarat : ગુજરાતમાં હિટવેવ યથવાત છે. ભારે ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આકાશમાંથી જાણે અગન જ્વાળા ઝરતી હોય તેમ રાજ્યના 14 શહેરમાં મહત્મ તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયુ હતુ.

Continue Reading