Junagadh : ડ્રગ્સ સામેની ઝુંબેશમાં જુનાગઢ પોલીસનું સરાહનિય પગલું

Junagadh : ગુજરાતના વધતા જતા દુષણને ડામવા અને જનજાગૃતિ કેળવવા માટે જુનાગઢ પોલીસ દ્વારા એક સરાહનિય પગલુ લેવાયું હતું. જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા ડ્રગ્સ સામે ઝુંબશ અને જનજાગૃતિ માટે રન ફોર જુનાગઢનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારો લોકોએ દોડ લગાવી કાર્યક્રમને ભવ્ય સમર્થન આપ્યું હતું. કાર્યક્રમમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ રન ફોર જુનાગઢમાં હજારો યુવાનોની દોડને ફ્લેગ ઓફ આપી દોડનું પ્રસ્થાન કરાવ્યું હતુ.

Continue Reading
જૂનાગઢમાં બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજ ખાતે ભારતે સ્પેસ એટલે કે અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે ભરેલી હરણફાળને દર્શાવતી સ્પેસ પ્રદર્શનને ઈસરો (ISRO)ના અમદાવાદ ખાતેના વિક્રમ સારાભાઈ સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડાયરેક્ટર નિલેશ દેસાઈએ સ્પેસ પ્રદર્શનને ખુલ્લું મૂક્યું

Junagadh News: જૂનાગઢમાં સ્પેસ પ્રદર્શનને ખુલ્લું મૂકતા ઈસરો અમદાવાદના ડાયરેક્ટર

જૂનાગઢમાં બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજ ખાતે ભારતે સ્પેસ એટલે કે અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે ભરેલી હરણફાળને દર્શાવતી સ્પેસ પ્રદર્શનને ઈસરો (ISRO)ના અમદાવાદ ખાતેના વિક્રમ સારાભાઈ સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડાયરેક્ટર નિલેશ દેસાઈએ સ્પેસ પ્રદર્શનને ખુલ્લું મૂક્યું

Continue Reading
પ્રવર્તમાન સંજોગોને ધ્યાને લઇ જૂનાગઢ જિલ્લામાં કોસ્ટલ વિસ્તાર સહિત આંતરીક સુરક્ષા જાળવવામાં આવે છે. પરંતુ હાલની પ્રવર્તમાન આંતકવાદી પ્રવૃતિને

Junagadh: જૂનાગઢમાં ડ્રોન, એરીયલ મીસાઇલ કે પેરાગ્લાઈડર ચલાવવા પર પ્રતિબંધ, જાણો કારણ

પ્રવર્તમાન સંજોગોને ધ્યાને લઇ જૂનાગઢ જિલ્લામાં કોસ્ટલ વિસ્તાર સહિત આંતરીક સુરક્ષા જાળવવામાં આવે છે. પરંતુ હાલની પ્રવર્તમાન આંતકવાદી પ્રવૃતિને

Continue Reading
Project Lion: ગીર જંગલમાં સિંહોની વસ્તી વર્ષ 2015માં 523 હતી. જે વર્ષ 2020માં પંચવર્ષીય ગણતરી મુજબ વધીને 674 થઈ છે. જે રીતે આસામમાં પ્રોજેક્ટ એલીફન્ટ, બંગાળમાં પ્રોજેક્ટ ટાઈગર અને ઉત્તર ભારતના જંગલોમાં પ્રોજેક્ટ રાઈનોઝ અમલમાં છે તે રીતે સૌરાષ્ટ્રના ગીર જંગલમાં વિશ્વવિખ્યાત એશિયાટિક સિંહ ગીરના જંગલ

Junagadh: સાસણ ગીરમાં સિંહ સદન ખાતે ‘Project Lion’ અંગેની બેઠક યોજાઈ

Project Lion: ગીર જંગલમાં સિંહોની વસ્તી વર્ષ 2015માં 523 હતી. જે વર્ષ 2020માં પંચવર્ષીય ગણતરી મુજબ વધીને 674 થઈ છે. જે રીતે આસામમાં પ્રોજેક્ટ એલીફન્ટ, બંગાળમાં પ્રોજેક્ટ ટાઈગર અને ઉત્તર ભારતના જંગલોમાં પ્રોજેક્ટ રાઈનોઝ અમલમાં છે તે રીતે સૌરાષ્ટ્રના ગીર જંગલમાં વિશ્વવિખ્યાત એશિયાટિક સિંહ ગીરના જંગલ

Continue Reading

Health ATM : એક મશીન અને 50 પ્રકારના ટેસ્ટ, એ પણ ફ્રી

Healt ATM : રાજ્ય સરકાર અને જૂનાગઢ જિલ્લા પંચાયતનાં પ્રયાસોથી છેવાડાનાં લોકો સુધી આરોગ્યની સુવિધા પહોચી છે. જૂનાગઢ જિલ્લાનાં 9 સામુહિક આરોગ્ય કેન્દ્ર અને 38 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર 47 હેલ્થ એટીએમ મુકવામાં આવ્યાં છે. જૂનાગઢ જિલ્લામાં હેલ્થ એટીએમનો પ્રયોગ સફળ રહ્યો છે. આ હેલ્થ એટીએમમાં લોકોને હેલ્થનો લગતા રીપોર્ટ મિનિટોમાં મળે છે. હેલ્થને લગતા 50 પ્રકારના રીપોર્ટ વિનામૂલ્યે થાય છે. તેમજ 19 પ્રકારનાં બેઈઝિક પેરામીટરનાં ટેસ્ટ થાય છે.

Continue Reading