Team India: टीम इंडिया को मिला वनडे का नया कप्तान, जानिए किसने रोहित शर्मा को किया रिप्लेस?
Team India: बीसीसीआई ने आज शनिवार को ऑस्ट्रेलिया दौरे के लिए भारतीय वनडे और टी20 टीम की घोषणा कर दी है।
Continue ReadingTeam India: बीसीसीआई ने आज शनिवार को ऑस्ट्रेलिया दौरे के लिए भारतीय वनडे और टी20 टीम की घोषणा कर दी है।
Continue ReadingGlenn Maxwell : ભારત સામેની ત્રીજી ટી20માં ગ્લેન મેક્સવેલ (Glenn Maxwell) ઓસ્ટ્રેલિયા (Australia) માટે તાહણહાર બન્યો હતો. ઓસ્ટ્રેલિયન ટીમે 223 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરી ત્રીજી ટી20માં જીત મેળવી છે. મેક્સવેલે (Maxwell) 48 બોલમાં 8 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 104* રનની અણનમ ઇનિંગ રમી.
Continue ReadingWorld Cup Final 2023 : ભારતીય ટીમે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં પ્રથમ બેટિંગ કરી 240 બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયાએ મેચ જીતવા માટે 241 રનનો ટાર્ગેટ મળ્યો છે. વર્લ્ડ કપના ઈતિહાસમાં આ પહેલા પણ ઓછો સ્કોર કર્યા બાદ ટીમોએ ડિફેન્ડ કર્યું છે.
Continue ReadingWorld Cup 2023, IND vs AUS : અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત – ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલા વિશ્વકપ 2023ના ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાની જિત માટે લોકો પ્રાર્થના કરી રહ્યાં છે. જો કે હાલ પ્રથમ ઈનિંગમાં બેટિંગ દરમિયાન ભારતની સ્થિતિ નાજુક છે. ત્યારે હવે કિન્નર સમાજ પણ ભારતની જિત માટે પ્રાર્થના કરવામાં પાછળ નથી.
Continue ReadingWorld Cup 2023 Final, IND vs AUS : અમદાવાદમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રમાવા જઈ રહી છે. આ મેચ પહેલા વિશ્વભરના લોકોમાં ભારે ઉત્સાહ હોવા મળી રહ્યો છે. ખાસ તો અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર આજે મેળા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે દરેક ક્રિકેટ ફેન્સ ભારત વર્લ્ડ કપ જિતે તેવી પ્રાર્થના કરી રહ્યાં છે.
Continue Reading