જાણો અત્યાર સુધીના મુખ્ય સમાચાર

વધુ બે સાંસદોને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા આજે વધુ બે સાંસદોને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સી થોમસ અને એમ આરીફને સમગ્ર શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. લોકસભા અને રાજ્યસભાના કુલ 143 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Continue Reading

સવાર સવારમાં અત્યાર સુધીના મુખ્ય સમાચાર

PM મોદી 17 ડિસેમ્બરે ‘સુરત ડાયમંડ બોર્સ’નું ઉદ્ઘાટન કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 ડિસેમ્બરે વિશ્વની સૌથી મોટી કોર્પોરેટ ઓફિસ ‘સુરત ડાયમંડ બોર્સ’ (SBD)નું ઉદ્ઘાટન કરશે. SDB બિલ્ડીંગ 67 લાખ ચોરસ ફૂટથી વધુ વિસ્તાર ધરાવતું વિશ્વનું સૌથી મોટું ઓફિસ સંકુલ છે. તે સુરત શહેર નજીક ખાજોદ ગામમાં આવેલું છે.

Continue Reading

14મી કન્વેન્શન્‍સ ઇન્ડિયા કોન્‍ક્લેવનો સીએમ પટેલે કરાવ્યો પ્રારંભ

Conventions India Conclave 2023 : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ-2024ના પ્રિ-વાયબ્રન્ટ ઇવેન્ટ રૂપે આયોજિત 14મી કન્વેન્શન્‍સ ઇન્ડિયા કોન્‍ક્લેવ-2023 (Conventions India Conclave 2023)નો પ્રારંભ કરાવ્યો હતો.

Continue Reading

ગરબાને વૈશ્વિક સન્માન મળતાં ગુજરાત સરકારની ભવ્ય ઉજવણી

Garba in UNESCO List: યુનેસ્કો દ્વારા ગુજરાતના ગરબાને ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ (અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર) તરીકે જાહેરાતની ઉજવણી પ્રસંગે અમદાવાદના ભદ્રકાળી મંદિર પરીસર ખાતે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.

Continue Reading

ગાંધીનગરમાં 7 ડિસેમ્બરે થશે સ્ટાર્ટઅપ કોન્કલેવનું આયોજન

Startup Conclave 2023 : ગુજરાતમાં ગાંધીનગર ખાતે આગમા 7 ડિસેમ્બરે સ્ટાર્ટઅપ કોન્કલેવ (2023 Startup Conclave 2023)નું આયોજન કરવામાં આવશે. 6 ડિસેમ્બરે ગાંધીનગર ખાતે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરની ઉપસ્થિતમાં રાઉન્ડ ટેબલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

Continue Reading