ગુજરાત સરકારે આઈટી પોલીસી કરી જાહેર, 1 લાખ નોકરીનું થશે સર્જન

Gujarat Government IT/ITeS Policy 2022-27 : ઉચ્ચ કૌશલ્ય ધરાવતા સંસાધનો અને ઉભરતી ટેક્નોલોજીમાં નવીનતા માટે સાનુકૂળ વાતાવરણ ધરાવતા વિશ્વ-કક્ષાના IT ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ભારતના અગ્રણી રાજ્યોમાંના એક બનવાના વિઝનને સાકાર કરવા માટે, ગુજરાત સરકારે IT/ITeS નીતિ 2022-27 (Gujarat Government IT/ITeS Policy 2022-27) રજૂ કરી છે.

Continue Reading

માવઠામાં પાક નુકસાનીને લઈ આજથી સર્વે શરૂ, આ રીતે ચુકવાશે સહાય

Crop Damage Survey : ગુજરાતમા છેલ્લા બે દિવસ દરમિયાન પડેલા વરસાદને કારણે જાન અને માલની ભારે ખુવારી થઈ છે. ગાજવીજ સાથે પડેલા કમોસમી વરસાદ (Unseasonal Rain) ના કારણે ખેડુતોના ખરીફ પાકને નુકસાની (Crop Damage) થઈ છે.

Continue Reading

ગુજરાતમાં માવઠાથી થયેલા નુકસાનને લઈ રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત

Gujarat : ગુજરાતમાં છેલ્લા બે દિવસથી સાર્વત્રિક કમોસમી વરસાદ (Unseasonal rain) પડ્યો છે. જેના કારણે ખેડૂતો અને સામાન્ય લોકોના જનજીવન પર માઠી અસર થઈ છે. ત્યારે રાજ્ય સરકારે (state government) ખેડૂતો અને અસરગ્રસ્તોને થયેલા નુકસાનને (Loss) લઈ સહાય માટે મોટી જાહેરાત કરી છે.

Continue Reading

સીએમ ભૂપેન્દ્ર પટેલના જાપાન પ્રવાસનો પ્રથમ દિવસ

Shivangee R Khabri Media Gujarat વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં G20ના સફળ આયોજનને કારણે ભારત હવે વૈશ્વિક સ્તરે એક વિચારશીલ નેતા તરીકે ઉભરી રહ્યું છે. જેમાં જાપાનમાં ગુજરાતની વૈશ્વિક વિકાસ યાત્રાની ખ્યાતિ ફેલાવવામાં ગુજરાતીઓ બ્રાન્ડ એમ્બેસેડર છે. જાપાન ગુજરાતના વિકાસમાં મહત્વપૂર્ણ ભાગીદાર છે. ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલના જાપાન પ્રવાસનો પ્રથમ દિવસ ઘણો મહત્વનો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર […]

Continue Reading

‘PM મોદી પનોતી’, રાહુલ ગાંધીનું વિવાદાસ્પદ નિવેદન, બીજેપીએ પલટવાર કર્યો

Shivangee R Khabri Media Gujarat Rahul Gandhi On PM Modi: ટીમ ઈન્ડિયાની હાર બાદ રાહુલ ગાંધીએ પીએમ મોદીને પનોતી કહ્યા હતા. રાજસ્થાનમાં એક રેલી દરમિયાન તેણે આ શબ્દનો ઉપયોગ કર્યો હતો. ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સ્ટેડિયમમાં હાજર […]

Continue Reading