બિયારણોની ખરીદીને લઈ ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર

Agriculture News : જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને આગામી ખરીફ ઋતુમાં વાવેતર સમયે બિયારણોની ખરીદી માટે રાખવાની થતી તકેદારીઓ અંગે જૂનાગઢ નાયબ ખેતી નિયામક દ્વારા એક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.

आगे पढ़ें

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો માટે કર્યો મહત્વપૂર્ણ નિર્ણય

Gandhinagar : સીએમ ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો હિતને ધ્યાનમાં રાખી મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રવિ સીઝનમાં પાકની પાણી જરૂરિયાત લક્ષમાં લઈને નર્મદા કમાન્ડમાં 31 માર્ચ સુધી સિંચાઈ માટે પાણી આપશે.

आगे पढ़ें

પીએમ કિસાન યોજના : આ દિવસે ખેડૂતાના ખાતામાં પડશે રૂપિયા, જાણો તારીખ

PM Kisan : પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને વર્ષે 6 હજાર રૂપિયા આપવામાં આવે છે. આ રકમને 2 હજારના 3 હપ્તા રૂપે વિતરણ કરવામાં આવે છે.

आगे पढ़ें

ગુજરાતનો ખેડૂત હાઇટેક બન્યો: કૃષિ રાજ્ય મંત્રી

Gandhinagar : વિધાનસભા ગૃહ ખાતે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગની અંદાજપત્રીય માંગણીઓની ચર્ચામાં સહભાગી થતા મંત્રી ખાબડે રાજ્ય સરકારની સિદ્ધિઓ વર્ણવી હતી.

आगे पढ़ें

ખેડુતો આનંદો… આ પાકોની ટેકાના ભાવે થશે ખરીદી

Support Price : ગુજરાતના ખેડુતો માટે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. કૃષિ મંત્રી દ્વારા તુવેર, ચણા અને રાયડાના પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી છે.

आगे पढ़ें

Bharuchના ખેડૂતે વધાર્યું ગુજરાતનું ગૌરવ, મળ્યું રાષ્ટ્રીય સન્માન

Bharuch : દિલ્હી ખાતે યોજાયેલા ″મિલિયોનોર ફાર્મર ઓફ ઇન્ડિયા-2023″ એવોર્ડ સમારોહમાં ભરૂચના અંક્લેશ્વર તાલુકાનાં સજોદ ગામનાં પ્રગતિશીલ ખેડૂત યશવંતભાઈ પ્રજાપતિને ″મિલિયોનોર ફાર્મર ઓફ ઇન્ડિયા-2023″ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

आगे पढ़ें

જાણો ગુજરાતમાં કેટલા હેક્ટરમાં થયું રવિ પાકનું વાવેતર?

Rabi Crop In Gujarat : સમગ્ર રાજ્યમાં રવિ પાકો (Ravi Pak) નું વાવેતર લગભગ પૂર્ણ થવા આવ્યું છે. ગુજરાતના ખેડૂતોને ગત વર્ષે રવિ પાકના રેકોર્ડ બ્રેક ભાવ મળ્યા હતા. એટલા માટે જ, રાજ્યમાં હાલની સ્થિતિએ રવિ પાકોનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 40.77 લાખ હેક્ટર વિસ્તારમાં રવિ પાકોનું વાવેતર થયું છે.

आगे पढ़ें

ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય, મળશે આ લાભ

Gujarat News : ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. રાજ્ય સરકારે નવા વર્ષે ગુજરાતના ખેડૂતોને મોટી ભેટ આપી છે. રાજ્ય સરકારે જાહેરાત કરી છે, કે વરસાદી પાણીના ઉપયોગથી ખેતી કરનાર ખેડૂતોને એક જ સર્વે નંબર ધરાવતા તેમના ખેતરમાં હયાત વીજ કનેકશન ઉપરાંત વધુ એક વીજ જોડાણ આપવામાં આવશે.

आगे पढ़ें

ધરતીપુત્ર : કોણે કહ્યું? કેસર કાશ્મીરમાં જ થાય

રાજકોટ : ભારત કૃષિપ્રધાન દેશમાંથી એગ્રીકલ્ચર બાયોડાયવર્સિટી (કૃષિ વિવિધતા) દેશ બન્યો છે. જેમાં કાશ્મીરના પાકો હવે કન્યાકુમારીમાં ઉગી શકે છે, ગુજરાતના ઘઉં આસામમાં અને ઓડીસાના કાળા ચોખા ગુજરાતના કોઈ પણ ખુણે ઉગાડી શકાય છે. આ એગ્રીકલ્ચર બાયોડાયવર્સિટી માટે જવાબદાર છે ભારતનું અભ્યાસુ યુવાધન. આવા જ એક અભ્યાસુ યુવાને રાજકોટમાં કેસરનું ઉત્પાદન શરૂ કર્યું છે.

आगे पढ़ें