NEETનો વિદ્યાર્થી ઓનલાઈન સટ્ટાબાજીનો વ્યસની

વિદ્યાર્થીએ પહેલા સટ્ટામાં 500 રૂપિયા ગુમાવ્યા હતા. જે બાદ તેણે મિત્રો પાસેથી પૈસા ઉછીના લીધા અને બાદમાં તે સટ્ટામાં 9000 રૂપિયા હારી ગયો. જેનાથી કંટાળીને તેણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

Continue Reading

120 કલાકમાં 5 વખત સોનાનો રેકોર્ડ બન્યો

જો માર્ચની વાત કરીએ તો લગભગ 3800 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. જાણકારોનું માનીએ તો આગામી દિવસોમાં વધુ વધારો જોવા મળી શકે છે.

Continue Reading

ભોપાલના મંત્રાલય બિલ્ડીંગમાં ભીષણ આગ ફાટી નીકળી, લોકો અંદર ફસાયા

પરંતુ આગ લાગતા જ ઈમારતની અંદર કાળો ધુમાડો ફેલાઈ ગયો હતો. ધુમાડાને કારણે કશું દેખાતું ન હોવાથી લોકોને બહાર નીકળવામાં ભારે મુશ્કેલી પડી હતી.

Continue Reading

મીડિયા મોગલ રુપર્ટ મર્ડોકના 5મા લગ્નની તૈયારીઓ શરૂ, 92 વર્ષની ઉંમરે વરરાજા બનશે

Rupert Murdoch Marriage: ફોક્સ અને ન્યૂઝ કોર્પના ભૂતપૂર્વ ચેરમેન રૂપર્ટ મર્ડોક પાંચમી વખત લગ્ન કરવા જઈ રહ્યા છે. તેની કન્યા, 67 વર્ષની એલેના ઝુકોવા, મોસ્કોની છે.

Continue Reading

જાણો નાની ઉંમરમાં બાળકો કેમ ચશ્મા પહેરે છે, શું છે કારણ, શું છે ઉપાય

જ્યારે બાળકો અભ્યાસ કરવા બેસે, ત્યારે તેમને પૂરતા પ્રકાશમાં વાંચવા માટે કહો. કોમ્પ્યુટર અથવા ટીવી સ્ક્રીનનો ઉપયોગ કરતી વખતે તેમને ઓછામાં ઓછું 20 ઇંચનું અંતર જાળવવા માટે પ્રોત્સાહિત કરો.

Continue Reading