સુરેન્દ્રનગર : આઈસર અને કાર વચ્ચે ભયંકર ટક્કર, 4 લોકોના મોત

Surendranagar Accident : સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં ભયંકર અકસ્માત (Accident)ની ઘટના સામે આવી રહી છે. અમદાવાદ કચ્છ હાઇવે (Ahmedabad Kutch Highway) પર આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.

Continue Reading

માર્ગ અકસ્માતમાં ઘાયલોની સારવાર થશે ‘કેશલેસ’!

કેન્દ્રીય માર્ગ પરિવહન ધોરીમાર્ગ વિભાગે આગામી ત્રણ ચાર મહિનામાં દેશભરમાં માર્ગ અકસ્માતના પીડિતોની કેશલેસ (મફત) સારવાર માટે યોજના બનાવી રહ્યું છે.

Continue Reading

Vishakhapatnam : સ્કુલ રિક્ષા અને ટ્રક વચ્ચે ભયંકર ટક્કર, જુઓ CCTV

Vishakhapatnam Accident CCTV : આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ (Vishakhapatnam)માં એક ભયંકર અકસ્માત (Accident)ની ઘટના સામે આવી છે. રૂંવાડા ઊભા કરી દેતા અકસ્માતના સીસીટીવી (CCTV) હાલ સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ (Viral Video) થઈ રહ્યાં છે. આ ઘટના વિશાખાપટ્ટનમના સંગમ સરથ થિએટર પાસેની છે. જ્યાં એક સ્કુલ રિક્ષા અને ટ્રક વચ્ચે ભયંકર ટક્કર થતાં 8 બાળકો ઈજાગ્રસ્ત થયા છે.

Continue Reading

મોરબીમાં કાળમુખા ટ્રકે પરિવાર કર્યો વેર વિખેર, 3 લોકોના મોત

Morbi Accident : મોરબી (Morbi) માં ગત મોડી રાત્રે ભીષણ અકસ્માત (Accident) સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં એક જ પરિવારના 3 લોકોના મોત થયા છે જ્યારે 2 લોકો ઈજાગ્રસ્ત થતા તેઓને રાજકોટ (Rajkot) હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે.

Continue Reading

શું આપ બાળક ને સાચો પ્રેમ કરો છો? તો આ કરતા અચકાજો

Shivangee R Khabri Media Gujarat સોશિયલ મીડિયા પર બાળકની તસવીરો કાળજીપૂર્વક પોસ્ટ કરો, તેનાથી મોટું નુકસાન થઈ શકે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા બાળકોની તસવીરો સોશિયલ પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને તમે કોઈ રીતે તેમની સુરક્ષા સાથે ખેલવાડ કરી રહ્યા છો. તમને કદાચ ખ્યાલ નહીં હોય, પરંતુ તમારા દ્વારા મનોરંજન માટે પોસ્ટ કરવામાં […]

Continue Reading