Rajkot News: રાજકોટમાં ૧૦૦ લોકો એ કરી ધર્મ પરિવર્તનની અરજી

ખબરી ગુજરાત ગુજરાત

Shivangee R Khabri Media Guajart

Rajkot News: છેલ્લા છ મહિનામાં રાજકોટમાંથી 100 અરજીઓ આવી છે. સામૂહિક પરિવારના ધર્મ પરિવર્તન માટે કેટલીક અરજીઓ કરવામાં આવી છે.

રાજકોટમાં 100 લોકોએ ધર્મ પરિવર્તન માટે અરજી કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરમાં 100 લોકોએ ધર્મ પરિવર્તન માટે અરજી કરી હતી. બૌદ્ધ અને ખ્રિસ્તી ધર્મ સ્વીકારવા માટે અરજીઓ કરવામાં આવી હતી. છેલ્લા છ મહિનામાં રાજકોટમાંથી 100 અરજીઓ આવી છે. સામૂહિક પરિવારના ધર્મ પરિવર્તન માટે કેટલીક અરજીઓ કરવામાં આવી છે.

READ: Rajkot: રાજકોટ IGPના અધ્યક્ષસ્થાને યોજાઇ સુરક્ષા સેતુ સોસાયટીની વાર્ષીક મિટિંગ

સુત્રો એવું પણ કહી રહ્યા છે કે મિશનરી સંગઠનો હિંદુઓનું ધર્માંતરણ કરાવવા માટે સક્રિય બન્યા છે. છેલ્લા છ મહિનામાં રાજકોટ શહેરમાં 100 જેટલી અરજીઓ આવી છે. સુત્રો એવું પણ કહી રહ્યા છે કે મિશનરી સંગઠનો હિંદુઓનું ધર્માંતરણ કરાવવા માટે સક્રિય બન્યા છે. બૌદ્ધ અને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા અરજીઓ કરવામાં આવી હતી.

READ: Rajkot: પુરાતત્વ વિભાગ દ્વારા ખંભાલીડાની ગુફાઓ ખાતે કરાયું વર્કશોપનું આયોજન

સૂત્રોએ જણાવ્યું કે દર મહિને નવી અરજીઓ આવે છે અને અરજીઓના ચોક્કસ કારણોની તપાસ કર્યા બાદ નિર્ણય લેવામાં આવે છે. હાલમાં પડતર અરજીઓ અંગે તંત્ર નિર્ણય લેશે. બૌદ્ધ, ખ્રિસ્તી અને અન્ય ધર્મો અપનાવવા અંગે એકલ પરિવારો તરફથી 100 થી વધુ અરજીઓ મળી છે.