સોના-ચાંદીના ભાવ વધ્યા, જાણો તમારા શહેરમાં આ રીતે લેટેસ્ટ રેટ

ખબરી ગુજરાત ગુજરાત

Gold Silver Price Today : રંગોના તહેવાર હોળી પહેલા બુલિયન માર્કેટ ઉતાર-ચઢાવના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. આજે શુક્રવાર 15 માર્ચ 2024ના રોજ સોનાના ભાવમાં ફરી વધારો થયો છે.ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે. બજાર ખુલતાની સાથે જ સોનું મોંઘું થઈ ગયું છે, જ્યારે ચાંદીની કિંમત આસમાને પહોંચી ગઈ છે.

Gold Silver Price Today : રંગોના તહેવાર હોળી પહેલા બુલિયન માર્કેટ ઉતાર-ચઢાવના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. આજે શુક્રવાર 15 માર્ચ 2024ના રોજ સોનાના ભાવમાં ફરી વધારો થયો છે.ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે. બજાર ખુલતાની સાથે જ સોનું મોંઘુ થઈ ગયું છે જ્યારે ચાંદીમાં ઉછાળો જોવા મળ્યો છે.

MCX GOLD :  65755.00 +160.00 (0.24%) – સવારે  11: 58 વાગે
MCX SILVER  : 75649.00 +423.00 (0.56%) – સવારે  11: 58 વાગે
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
Ahmedavad67670
Rajkot67690
(Source : aaravbullion)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
Chennai6680
Mumbai66110
Delhi66260
Kolkata66110

વૈશ્વિક બજારમાં સોનાની કિંમત
કોમેક્સ પર, ફેબ્રુઆરી 2024માં ડિલિવરી માટે સોનું 0.04 ટકા ઘટીને $2,166.60 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું હતું. એ જ રીતે કોમેક્સ પર ચાંદી 0.26 ટકાના વધારા સાથે 25.125 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી હતી.

તમારા શહેરમાં કિંમતી ધાતુના ભાવ
જો તમે 22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીના ખરીદવા માંગતા હો, તો તમે રિટેલ રેટ જાણવા માટે 8955664433 પર મિસ કોલ કરી શકો છો. થોડા સમયની અંદર તમને SMS દ્વારા તમારા સંદેશ પર નવીનતમ દરો મળશે.