Ayodhya Deepotsav 2023: ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ વતી એક્ઝિક્યુટિવ સ્વપ્નિલ ડાંગરીકર અને કન્સલ્ટન્ટ નિશ્ચલ બારોટે સ્ટેજ પરથી નવા રેકોર્ડની જાહેરાત કરી અને તેનું પ્રમાણપત્ર રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સોંપ્યું હતું.

રામનગરી અયોધ્યાએ 22 લાખ દીવા પ્રગટાવીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, સીએમ યોગીએ સ્વીકાર્યું પ્રમાણપત્ર

Ayodhya Deepotsav 2023: ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ વતી એક્ઝિક્યુટિવ સ્વપ્નિલ ડાંગરીકર અને કન્સલ્ટન્ટ નિશ્ચલ બારોટે સ્ટેજ પરથી નવા રેકોર્ડની જાહેરાત કરી અને તેનું પ્રમાણપત્ર રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સોંપ્યું હતું.

Continue Reading
માનવતાને શરમાવે તેવી ઘટના રાજસ્થાનમાંથી સામે આવી છે. રાજસ્થાન પોલીસમાં તૈનાત એક સબ-ઇન્સ્પેક્ટરે પહેલા ચાર વર્ષની બાળકીને લલચાવીને પોતાના રૂમમાં બોલાવી અને બાદમાં તેની સાથે દુષ્કર્મ કર્યું.

Rajasthan: ખાખીને કલંકિત કરતી ઘટના આવી સામે, પોલીસ કર્મીએ કર્યું ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ

માનવતાને શરમાવે તેવી ઘટના રાજસ્થાનમાંથી સામે આવી છે. રાજસ્થાન પોલીસમાં તૈનાત એક સબ-ઇન્સ્પેક્ટરે પહેલા ચાર વર્ષની બાળકીને લલચાવીને પોતાના રૂમમાં બોલાવી અને બાદમાં તેની સાથે દુષ્કર્મ કર્યું.

Continue Reading

બ્લુ આધાર કાર્ડ વિશે ક્યારેય સાંભળ્યું છે? જાણો શું છે બ્લુ આધાર કાર્ડ

આપણે બધા જાણીએ છીએ કે આધાર કાર્ડ (Aadhaar Card) કેટલું મહત્વનું ડોક્યુમેન્ટ છે. જી હા આધાર કાર્ડ(Aadhaar Card) દરેક નાગરિક માટે જરૂરી અને મહત્વપૂર્ણ દસ્તાવેજમાંથી એક છે. ભારતમાં વ્યક્તિએ તેની ઓળખ બતાવવા માટે આધાર કાર્ડ(Aadhaar Card) જરૂરી છે. આધાર કાર્ડ(Aadhaar Card) તમામ સરકારી કામો માટે જરૂરી દસ્તાવેજમાંથી એક છે. બેંક એકાઉન્ટ ખોલાવવું હોય કે સરકારી યોજનાનો લાભ લેવો હોય, પાસપોર્ટ બનાવડાવો હોય કે એલપીજી સિલિન્ડર સબસિડી લેવી હોય. આ તમામ જગ્યાએ આધાર નંબરની જરૂર પડે છે.

Continue Reading

બેંગલુરૂમાં યોજાયો વાઈબ્રન્ટ ગુજરાત 2024નો ભવ્ય રોડ શૉ

વાઈબ્રન્ટ ગુજરાત 2024ના પ્રતિનિધિમંડળે 9 નવેમ્બરના રોજ ગુજરાત સરકારના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતના નેતૃત્વમાં બેંગલુરૂ ખાતે રોડ શો યોજ્યો. આ પ્રસંગે ગુજરાત સરકારના અધિકારીઓ સહિત ઉદ્યોગ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતનું પ્રતિનિધિમંડળ વન-ટુ-વન મીટિંગોમાં વિવિધ ક્ષેત્રોના 19 ઉદ્યોગ અગ્રણીઓને મળ્યું હતું.

Continue Reading
New Delhi: ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા નેતાઓ સાથે જોડાયેલા મામલામાં સુપ્રીમ કોર્ટે (Supreme Court of India) મોટું પગલું ભર્યું છે. કોર્ટે સાંસદ/ધારાસભ્ય (MPs/MLAs) સામેના ફોજદારી કેસો (Criminal cases) અંગે માર્ગદર્શિકા જારી કરી છે. અને હાઈકોર્ટને તેની દેખરેખ રાખવા જણાવ્યું છે.

સુપ્રીમ કોર્ટે MPs/MLAs સામેના ફોજદારી કેસો અંગે માર્ગદર્શિકા કરી જારી