Diwali 2023: દેશભરમાં દિવાળીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન દર વર્ષની જેમ આ વર્ષે પણ વડાપ્રધાન મોદી (PM Modi) દિવાળીની ઉજવણી કરવા માટે દેશના જવાનોની વચ્ચે પહોંચ્યા છે. આ વર્ષે પીએમ મોદી હિમાચલ પ્રદેશ (Himachalpradesh)ના લેપચા (Lepcha)માં સુરક્ષા દળો સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે.

PM મોદીએ લેપચામાં સેનાના જવાનો સાથે દિવાળીની કરી ઉજવણી, શેર કરી સુંદર તસ્વીરો

Diwali 2023: દેશભરમાં દિવાળીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન દર વર્ષની જેમ આ વર્ષે પણ વડાપ્રધાન મોદી (PM Modi) દિવાળીની ઉજવણી કરવા માટે દેશના જવાનોની વચ્ચે પહોંચ્યા છે. આ વર્ષે પીએમ મોદી હિમાચલ પ્રદેશ (Himachalpradesh)ના લેપચા (Lepcha)માં સુરક્ષા દળો સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે.

Continue Reading

નવા નાસ્ત્રેદમસે કરી ડરામણી ભવિષ્યવાણી, જુઓ શું કહ્યું?

નવા નાસ્ત્રેદમસ તરીકે જાણીતા એક સાઇકિક Craig Hamilton-Parkerએ હાલમાં વર્ષ 2024ને લઈ મોટી ભવિષ્યવાણીઓ કરી છે. તેઓએ પોતાના યુટ્યુબ ચેનલ ‘કોફી વિથ ક્રેગ’ પર એક નવો એપિસોડ અપલોડ કર્યો છે. જે ખૂબ જ ડરામણી ભવિષ્યવાણી છે.

Continue Reading

Uttarakhand : સુરંગ ધરાશાયી થતા 20 થી 25 મજૂરો ફસાયાની આશંકા

Uttarakhand : ઉત્તરાખંડમાં સુરંગ ધરાશાયી થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. ઉત્તરાખંડમાં બ્રાહ્મખાલ-યમુનોત્રી નેશનલ હાઈવે પર સિલક્યારાના ડંડાલગાંવ સુધી નવયુગા કંપનીની નિર્માણાધિન સુરંગ ધરાશાહી થવાની ઘટના બનાવા પામી છે.

Continue Reading
આજે રવિવારે દેશભરમાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMNarendra Modi)એ લોકોને દિવાળીની શુભકામનાઓ પાઠવી

PM નરેન્દ્ર મોદી હિમાચલના લેપચામાં સેનાના જવાનો સાથે ઉજવશે દિવાળી, દેશવાસીઓને પાઠવી શુભકામનાઓ

આજે રવિવારે દેશભરમાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMNarendra Modi)એ લોકોને દિવાળીની શુભકામનાઓ પાઠવી

Continue Reading

Sonipat : હાઇરાઈઝ બિલ્ડીંગમાં આગનું તાંડવ

Sonipat : દિવાળીની પૂર્વ સંધ્યાએ હરિયાણાના સોનિપત જિલ્લામાં આવેલી સોસાયટીની હાઇરાઈઝ બિલ્ડીંગમાં મોડી રાત્રે આગની ઘટના સામે આવી છે. નેશનલ હાઈવે નં. 44 પર આવેલી એપેક્સ ગ્રીન નામની સોસાયટીના સી બ્લોકમાં 7માં માળે આગનું તાંડવ જોવા મળ્યું હતુ.

Continue Reading