સંસદમાં લાંચ લઈને પ્રશ્નો પૂછવાના આરોપોમાં ઘેરાયેલા તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ મહુઆ મોઇત્રા (Mahua Moitra)ને તેમની પાર્ટીએ નવી જવાબદારી સોંપી છે.

Cash for Query: લાંચકાંડમાં ઘેરાયેલા મહુઆ મોઇત્રાને મમતા બેનર્જીએ સોંપી TMCમાં નવી જવાબદારી

સંસદમાં લાંચ લઈને પ્રશ્નો પૂછવાના આરોપોમાં ઘેરાયેલા તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ મહુઆ મોઇત્રા (Mahua Moitra)ને તેમની પાર્ટીએ નવી જવાબદારી સોંપી છે.

Continue Reading

હૈદરાબાદમાં મોટી દુર્ઘટના, 9 લોકોના મોત

હૈદરાબાદમાં એક કાર રિપેરિંગ દરમિયાન મોટી દુર્ઘટના ઘટી છે. આ દુર્ઘટનામાં 9 લોકોના મોત થયા છે. હૈદરાબાદના નામપલ્લી વિસ્તારમાં સર્જાયેલી દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી જવા પામી છે. અહીં કારનું રિપેરિંગ કામ ચાલી રહ્યું હતુ. તે દરમિયાન પાસે રાખેલા એક કેમિકલમાં આગ લાગી ગઈ હતી.

Continue Reading
New Delhi: સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર સોમવારે દિલ્હીમાં હવાની ગુણવત્તા 'ખરાબ' શ્રેણીમાં રહી હતી. AQI આનંદ વિહારમાં 296, આરકે પુરમમાં 290, પંજાબી બાગમાં 280 અને ITOમાં 263 નોંધાયો હતો.

દિલ્હીની હવા બની જીવલેણ, PM2.5માં 140% થયો વધારો

New Delhi: સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર સોમવારે દિલ્હીમાં હવાની ગુણવત્તા ‘ખરાબ’ શ્રેણીમાં રહી હતી. AQI આનંદ વિહારમાં 296, આરકે પુરમમાં 290, પંજાબી બાગમાં 280 અને ITOમાં 263 નોંધાયો હતો.

Continue Reading

Uttarakhand Tunnel Accident : 24 કલાકથી સુરંગમાં ફસાઈ 40 જિંદગી

Uttarakhand Tunnel Accident : ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં રવિવારે ભયંકર દુર્ઘટના ઘટી હતી. બ્રહ્મખાલ-યમુનોત્રી નેશનલ હાઇવે પર સિલક્યારાથી ડંડાલગાંવ વચ્ચે નિર્માણાધિન સુરંગનો એક ભાગ અચાનક ધરાશાયી થયો હતો, જેમાં કામ કરી રહેલા આશરે 40 જેટલા શ્રમિકો અંદર ફસાઈ ગયા છે. સુરંગ દુર્ઘટનાને 24 કલાકથી વધુ સમય પસાર થઈ ગયો છે. અત્યાર સુધીમાં 60 મીટર સુધી માટી દૂર કરવામાં આવી છે. હજુ પણ 30થી 35 મીટર માટી હટાવવાની બાકી છે.

Continue Reading

આધાર કાર્ડની છેતરપિંડીથી બચવું છે? અત્યારે જ કરી લો આ કામ

Aadhaar Biometric : બાયોમેટ્રિક લૉકિંગ/અનલૉકિંગ એ એક એવી સેવા છે જે આધાર ધારકને તેના બાયોમેટ્રિક્સને અસ્થાયી રૂપે લૉક અને અનલૉક કરવાની મંજૂરી આપે છે.

Continue Reading