Uttarakhand Tunnel Collapse : 48 કલાકથી મોત સામે ઝઝુમી રહી છે 40 જિંદગી

Uttarakhand Tunnel Collapse : રવિવારે ઘટેલી ટનલ દુર્ઘટનામાં આશરે 40 મજૂરો ફસાયા છે. તેને બચાવવા રેસ્ક્યુ ટીમ સતત પ્રયાસ કરી રહી છે. હાલ તમામ મજૂરો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને 48 કલાક પસાર થઈ ચૂક્યા છે. હાલ તેઓને બહાર કાઢવા 900 મિમીનો સ્ટીલનો પાઇપ નાખવામાં આવ્યો છે.

Continue Reading
એક સંસદીય સમિતિએ ભલામણ કરી છે કે આર્થિક ગુનાના મામલામાં અટકાયતમાં લેવાયેલા લોકોને હાથકડી ન પહેરાવવી જોઈએ. ઉપરાંત, તેમને હત્યા અને દુષ્કર્મ જેવા જઘન્ય કેસના ગુનેગારો સાથે ન રાખવા જોઈએ.

સંસદીય સમિતિની ભલામણ, ન પહેરાવવી જોઈએ આર્થિક ગુનેગારોને હાથકડી

એક સંસદીય સમિતિએ ભલામણ કરી છે કે આર્થિક ગુનાના મામલામાં અટકાયતમાં લેવાયેલા લોકોને હાથકડી ન પહેરાવવી જોઈએ. ઉપરાંત, તેમને હત્યા અને દુષ્કર્મ જેવા જઘન્ય કેસના ગુનેગારો સાથે ન રાખવા જોઈએ.

Continue Reading
દિવાળીના બીજા દિવસે એક પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. કેમ કે મેંગલુરુમાં એક ખાનગી મેડિકલ કોલેજની 20 વર્ષીય MBBS વિદ્યાર્થીનીએ સોમવારે આત્મહત્યા કરી

Mengaluru: મેંગલુરુમાં MBBSની વિદ્યાર્થીનીએ છઠ્ઠા માળેથી કૂદીને કરી આત્મહત્યા, જાણો શું હતું કારણ

દિવાળીના બીજા દિવસે એક પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. કેમ કે મેંગલુરુમાં એક ખાનગી મેડિકલ કોલેજની 20 વર્ષીય MBBS વિદ્યાર્થીનીએ સોમવારે આત્મહત્યા કરી

Continue Reading
મણિપુરમાં ચાલી રહેલી હિંસા વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયે મૈતેઈ (Meitei) સમુદાયના 9 સંગઠનોને ઉગ્રવાદી સંગઠન જાહેર કર્યા છે. ઉપરાંત આ સંગઠનો પર થોડા વર્ષો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે

Manipur Violence: ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, મૈતેઈ સમુદાયના આ સંગઠનો પર લગાવ્યો પ્રતિબંધ

મણિપુરમાં ચાલી રહેલી હિંસા વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયે મૈતેઈ (Meitei) સમુદાયના 9 સંગઠનોને ઉગ્રવાદી સંગઠન જાહેર કર્યા છે. ઉપરાંત આ સંગઠનો પર થોડા વર્ષો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે

Continue Reading
કેન્દ્રીય કેબિનેટે આપણા દેશ ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે બહાદુર આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓને સન્માનિત કરવા 15 નવેમ્બરને 'જનજાતીય ગૌરવ દિવસ' (Jan Jatiya Gaurav Divas) તરીકે મંજૂરી આપી છે.

વડાપ્રધાન મોદી 15 નવેમ્બરે આદિવાસીઓને આપશે 24,000 કરોડની ભેટ , PVTG ડેવલપમેન્ટ મિશન કરશે લોન્ચ

કેન્દ્રીય કેબિનેટે આપણા દેશ ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે બહાદુર આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓને સન્માનિત કરવા 15 નવેમ્બરને ‘જનજાતીય ગૌરવ દિવસ’ (Jan Jatiya Gaurav Divas) તરીકે મંજૂરી આપી છે.

Continue Reading