જેએન.1 વેરિયન્ટના આ લક્ષણો દેખાય તો થઈ જાવ સાવધાન

COVID 19 JN. 1 :કોરોના વેરિયન્ટ ઓમિક્રોનનો સબ વેરિયન્ટ જેએન.1 વિશ્વના અન્ય દેશો બાદ ભારતમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ વાયરસના લક્ષણ શું છે અને કેટલો ગંભીર છે તેના વિશે જાણવાનો પ્રયત્ન કરીએ.

Continue Reading

જાણો શ્રી રામના જન્મસ્થળ અવધની કથા

શ્રી રામની જન્મભૂમિ અયોધ્યા શહેરમાં બનેલું ભવ્ય રામ મંદિર આખી દુનિયામાં ચર્ચામાં છે. મંદિરમાં રામલલાનો અભિષેક 22 જાન્યુઆરી 2024ના રોજ થશે. હાલ મંદિરની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે

Continue Reading

મિડલ કલાસ માટે ગુડ ન્યુઝ: LPG સિલેન્ડર એટલા રૂપિયા થયું સસ્તું! જાણો ભાવ

એલપીજીના ભાવમાં ઘટાડો થયો છે. તો આજથી એટલે કે 22મી ડિસેમ્બરથી એલપીજી સિલિન્ડર 39.50 રૂપિયા સસ્તું થયું છે. આ ઘટાડો માત્ર 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરમાં કરવામાં થયો છે, ઘરેલુ સિલિન્ડરમાં કોઈ ફેરફાર નથી થયો.

Continue Reading

અર્થતંત્ર તો સુધર્યું છે પણ શું ભારત માથેથી દેવું ઓછું થયું? જાણો જવાબ

ગયા નાણાકીય વર્ષના માર્ચ ક્વાર્ટરમાં લોનની કુલ રકમ 2.34 ટ્રિલિયન રૂપિયા હતી જે 200 લાખ કરોડ રૂપિયા હતી.

Continue Reading
લોકસભા પછી, રાજ્યસભાએ પણ ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ સાથે સંબંધિત ત્રણેય ખરડા પસાર કર્યા. આ સાથે જ ત્રણેય બિલોને સંસદની મંજૂરી મળી ગઈ છે

રાજદ્રોહ કાયદો થશે સમાપ્ત, નવા ફોજદારી કાયદાને રાજ્યસભામાંથી મળી મંજૂરી

લોકસભા પછી, રાજ્યસભાએ પણ ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ સાથે સંબંધિત ત્રણેય ખરડા પસાર કર્યા. આ સાથે જ ત્રણેય બિલોને સંસદની મંજૂરી મળી ગઈ છે

Continue Reading