FasTag વપરાશકર્તાઓ માટે રાહતના સમાચાર

FasTag: ફાસ્ટેગનો ઉપયોગ કરતા લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યાં છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ફાસ્ટેગ KYC અપડેટની સમય મર્યાદામાં વધારો કર્યો છે.

Continue Reading

EDના એક્શન પર INDIAનું રિએક્શન, સરકાર પર કર્યાં જોરદાર પ્રહાર

ED vs I.N.D.I.A. : હેમંત સોરેને ઝારખંડના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધુ છે. ત્યાર બાદ ઈડીએ તેની ધરપકડ કરી છે. ધરપકડ બાદ વિપક્ષ ઇન્ડિયા ગઠબંધને બેઠક દ્વારા સ્થિતિની સમિક્ષા કરી હતી.

Continue Reading

રાહુલ ગાંધીની કાર પર હુમલો, કોંગ્રસે કહ્યું સુરક્ષામાં મોટી ચૂક

Rahul Gandhi Car Attack : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના કાફલા પર કથિત હુમાલની ઘટના સામે આવી છે. બુધવારે તેની કાર પર હુમલો થયો.

Continue Reading

ક્યાં કેસમાં ફસાયા ઝારખંડના CM? જાણો શું છે સમગ્ર મામલો

Hemant Soren News : ઝારખંડના સીએમ કાર્યાલય દ્વારા સોમવારે મોડી રાતે ઈડીને એક સત્તાવાર પત્ર મોકલ્યો હતો. જેમાં ઈડીએ જણાવ્યું હતુ કે હેમંત સોરેન 31 જાન્યુઆરીએ હાજર થશે. તે દરમિયાન તે ધરપકડ થઈ શકે તેવી ચર્ચા સામે આવી છે.

Continue Reading

કુતરા પાળવાનો શોખ હોય તો, વાંચો આ સમાચાર

Dog Bite Case: ક્યારેક આપણો શોખ કે પ્રાણિઓ પ્રત્યેની ભાવના આપણાં માટે જીવલેણ સાબિત થાય છે. દેશ દુનિયામાં રોજેરોજ શ્વાન દ્વારા હુમલાના સમાચાર તમે વાંચતા હશો. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

Continue Reading