ચલો દિલ્હી : ભભૂક્યો ખેડૂતોનો રોષ, ઈન્ટરનેટ બંધ, કલમ 144 લાગુ

Kisan Delhi March : ખેડૂતોએ દિલ્હી કૂચનું એલાન કરી દીધુ છે. તે પહેલા હરિયાણા સરકારે સાત જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે અને પંચકુલામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.

Continue Reading

OTT કન્ટેન્ટને લઈ અનુરાગ ઠાકુરની ચેતવણી, જાણો શું કહ્યું?

Anurag Thakur On OTT : કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ઓટીટીની આડમાં અશ્લિલ કન્ટેન્ટથી લોકોની લાગણીઓને ઠેંસ પહોંચાડવાનો પ્રયાસ કરતા તત્વોને ચેતવણી આપી છે.

Continue Reading

Live હત્યા : ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા પર છોડી 3 ગોળીઓ

Livr Murder Abhishek : મુંબઈના દહિંસર વિસ્તારમાં ગુરુવારે મોડી સાંજે શિવસેના UTBના નેતા અભિષેક ગોસાલકર (Abhishek Gosalkar) પર ફાયરિંગની ઘટના સામે આવી છે.

Continue Reading