બોર્ડની પરીક્ષામાં માર્કના ટોટલમાં ભૂલ, 9000 શિક્ષકોને થયો દંડ

Gujarat Teachers Penalty : ગુજરાતના 9 હજાર શિક્ષકોને દોઢ કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ શિક્ષકોએ બોર્ડની પરીક્ષાઓની ઉત્તરવહીના મૂલ્યાંકન વખતે માર્કના ટોટલમાં ભૂલ કરી હતી.

Continue Reading

ભડકાઉ ભાષણ અંગે શું કહે છે સંવિધાન? કેટલા નેતાઓ પર છે કેસ

Hate Speech : ભારતના સંવિધાનમાં તમામ નાગરિકોને બોલવા અને લખવાનો સંપૂર્ણ અધિકાર આપવામાં આવ્યો છે. છત્તા પણ ભડકાઉ ભાષણ આપવાને ગુનો કેમ માનવામાં આવે છે?

Continue Reading

મધ્ય પ્રદેશ : ફટાકડાની ફેક્ટરીમાં ભયંકર વિસ્ફોટ, 6ના મોત

Harda Factory Blast : મધ્ય પ્રદેશમાં ભયંકર દુર્ઘટના સર્જાઈ છે. અહીં એક ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા ભીષણ આગ લાગી છે. આગના કારણે 50થી વધુ ઘરોમાં નુકસાન થયું છે.

Continue Reading

આ ગામોમાં રાત્રી દરમિયાન બહાર નીકળવા પર પ્રતિબંધ, જાણો રહસ્ય

Border Village Ban : ભારત પાકિસ્તાન સરહદે આવેલા બાડમેરમાં સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. સાથે જ આ વિસ્તારમાં આવેલા 84 ગામોમાં રાત્રે બહાર નીકળવા પર મનાઈ ફરમાવવામાં આવી છે.

Continue Reading