લ્યો બોલો, ડીએસપી પોતે બની છેતરપિંડીનો શિકાર, પતિ નીકળ્યો ઠગ

DSP Shrestha Thakur : ડીએસપી શ્રેષ્ઠા ઠાકુરે પોતાના પતિ રોહિત રાજ વિરુદ્ધ છેતરપિંડી મામલે ગાજિયાબાદના કૌશામ્બીમાં ફરિયાદ દાખલ કરાવી છે.

Continue Reading

દુર્ઘટનાગ્રસ્ત બસમાં ઘૂસી ગઈ સ્વિફ્ટ, 5 લોકો જીવતા ભડથુ

Yamuna Expressway Accident : યમુના એક્સપ્રેસ-વે પર આજે સવારે ભીષણ અકસ્માત સર્જાયો છે. ખાનગી બસ અને સ્વિફ્ટ કારની ટક્કર થતા બંને વાહનોમાં આગ લાગી હતી. આ આગમાં કાર સવાર 5 લોકો જીવતા ભડથુ થયા હતા.

Continue Reading

ખેડુત આંદોલન : આ તારીખે ભારત બંધનું એલાન

Farmer Protest : પંજાબના ખેડૂત સંગઠનો 13 ફેબ્રુઆરીએ દિલ્હી તરફ કૂચ કરશે. 12મી ફેબ્રુઆરી એટલે કે આજે ચંદીગઢમાં ત્રણ કેન્દ્રીય મંત્રીઓ સાથે ખેડૂત નેતાઓની મહત્વની બેઠક થશે.

Continue Reading

કતારથી નૌકાદળના 8 પૂર્વ સૈનિકોની વતન વાપસી, ભારતની મોટી જીત

Diplomatic Win for India: કતારની એક કોર્ટે ઓક્ટોબર 2023માં દેશદ્રોહના આરોપમાં 8 નેવીના ભૂતપૂર્વ જવાનોને મૃત્યુદંડની સજા ફટકારી હતી.

Continue Reading

3 લાખ સિમ બંધ, 1.4 લાખ મોબાઈલ નંબર બ્લોક

Online Fraud : જો તમે સ્માર્ટફોન કે ફિચર ફોન વાપરતા હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. વધતા ડિઝિટલ ફ્રોડને લઈ સરકાર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Continue Reading