MPમાં ચોંકાવનારો કિસ્સો, 7 લોકોએ પત્નીની છેડતી કરી, પતિથી સહન ન થતા…

MP Mass Suicide : મધ્ય પ્રદેશમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહિં પતિએ પોતાના બે બાળકો સાથે આત્મહત્યા કરી લીધી છે.

Continue Reading

આવકવેરા વિભાગે છેલ્લી તક આપી, આ તારીખ સુધીમાં અપડેટ કરેલ ITR ભરો

આવકવેરા વિભાગે રિટર્ન ફાઇલ કરતી વખતે થયેલી ભૂલોને સુધારવાની તક આપી છે. આ ITR U નો લાભ એવા લોકોને પણ મળશે જેમણે રિટર્ન ફાઈલ કર્યું નથી.

Continue Reading

AAPને સુપ્રીમ કોર્ટનો આંચકો, પાર્ટી ઓફિસ ખાલી કરવા કર્યો આદેશ

AAP Office : સુપ્રીમ કોર્ટે એક અરજીની સુનાવણી કરતા કહ્યું કે જે જમીન પર આમ આદમી પાર્ટીની ઓફિસ ચાલી રહી છે. તે જમીન દિલ્હી હાઇકોર્ટની છે અને ત્યાં અતિક્રમણ કરવામાં આવ્યું છે.

Continue Reading

મહિલાઓને દર મહિને મળશે 1000 હજાર રૂપિયા

Delhi Budget : દિલ્હીમાં આજે બજેટમાં દુનિયાના સૌથી મોટા મહિલા સશક્તિકરણ કાર્યક્રમની ઘોષણા કરવામાં આવી છે. જે અંતર્ગત મહિલાઓને દર મહિને 1000 રૂપિયા મળશે.

Continue Reading

પીએમ નરેન્દ્ર મોદી પર વિવાદાસ્પદ ટિપ્પણી, અશ્વેત લોકોને નાઝી કહેવાયા

આ સિવાય જેમિનીએ અશ્વેત અને એશિયન લોકોને નાઝી જર્મન સૈનિકો ગણાવ્યા હતા. જેમિનીના પક્ષપાતી કન્ટેન્ટના કારણે ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ પર દબાણ વધી રહ્યું છે.

Continue Reading