કેન્દ્રીય કર્મચારીઓ આનંદો, મોંઘવારી ભથ્થામાં વધારો

DA Hike : કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. કેન્દ્ર સરકાર દ્વારા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે.

Continue Reading

શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન મામલે CBIની મોટી કાર્યવાહી

CBI Raid : શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન કેસમાં સીબીઆઈએ રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં એક સાથે 67 સ્થળો પર દરોડા પાડ્યા હતા. યુકો બેંકના જુદા જુદા ખાતામાંથી 820 કરોડ રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો થયા હતા.

Continue Reading

ઓનલાઇન છેતરપિંડીને પારખવા લોકોને મળ્યા ડિઝિટલ ચક્ષુ

Chakshu Portal: સરકારે ઓનલાઇન છેતરપિંડી પર લગામ લગાવા માટે ચક્ષુ પોર્ટલ લોન્ચ કર્યું છે. દુરસંચાર વિભાગે આ ડિઝિટલ ઇન્ટેલિજન્સ પોર્ટલ પર યુઝર્સ ફેક કોલ્સ, મેસેજ વગેરેની ફરિયાદ કરી શકાશે.

Continue Reading

વડાપ્રધાન કોલકાત્તાને આપશે અંડરવોટર મેટ્રોની ભેટ, જાણો ખાસિયત

PM In Kolkata : પીએમ મોદી આજે દેશની પ્રથમ અંડર ગ્રાઉન્ડ વોટર ટનલની અંદર ચાલતી મેટ્રોનું ઉદ્ધાટન કરશે. આ વોટર ટનલ હુગલી નદીની નીચે બનાવામાં આવી છે.

Continue Reading

ભારતમાં રોજગાર મામલે આવ્યાં મોટા સમાચાર

Unemployment Rate Decrease : રોજગાર મામલે સારા સમાચાર આવ્યા છે. નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઈઝેશન અનુસાર દેશમાં રોજગારીની તકો વધવાને કારણે બેરોજગારી દરમાં ઘટાડો થયો છે.

Continue Reading