શું કોરોનાને હાર્ટ એટેક સાથે સંબંધ છે? ડોક્ટરોએ આપી A to Z માહિતી

રાજ્યમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને લઈ અમદાવાદમાં ‘હૃદયની વાત દિલથી કરીએ’ પ્રેસ કોન્ફરન્સ-2023 યોજાઈ હતી. જેમાં અમદાવાદના પ્રખ્યાત કાર્ડિયોલોજિસ્ટ દ્વારા હૃદયને લગતા રોગ, યુવાઓમાં હૃદય રોગ સંબંધિત બાબતો, કાળજી, સાર-સંભાળને લગતી બાબતો અને હૃદય રોગ બાબતે સમાજમાં પ્રવર્તતી ગેરમાન્યતાઓ અંગે સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.

Continue Reading

નિષ્ણાતોએ ચેતવણી આપી આ 4 વાયરસ 2050 સુધીમાં તબાહી મચાવી દેશે

Shivangee R Khabri Media Gujarat એક રિપોર્ટ અનુસાર, 1963 થી 2019 સુધી, વિશ્વમાં ઇબોલા અને મારબર્ગ વાયરસના 17 હજારથી વધુ પીડિતોના મોત થયા છે. પરંતુ 2050 સુધીમાં તેમની સંખ્યા 12 ગણી વધી જશે. માણસે કુદરત સાથે ઘણું રમ્યું છે. પોતાના લોભને લીધે, તેઓએ એવી વસ્તુઓ બનાવી, જેના પરિણામો આજે મનુષ્ય પોતે ભોગવી રહ્યા છે. ભગવાને […]

Continue Reading

શિયાળામાં હાર્ટ એટેકથી બચવા માટે અપનાવો આ 6 ઉપાય

Shivangee R Khabri Media Gujarat Heart Attack Prevention: શિયાળામાં હાર્ટ એટેકના કેસ વધી જાય છે. આવી સ્થિતિમાં હૃદય રોગથી પીડિત લોકોએ ખાસ કાળજી લેવી જોઈએ. આજે આપણે એક કાર્ડિયોલોજિસ્ટ પાસેથી જાણીશું કે શિયાળામાં હાર્ટ એટેક કેવી રીતે ટાળી શકાય. Heart Attack Prevention Tips In Winter: હાલમાં ઉત્તર ભારતમાં ઠંડી સતત વધી રહી છે. આગામી દિવસોમાં શિયાળાનો […]

Continue Reading

જાણો, કેવી રીતે સ્માર્ટફોનનું વળગણ બાળકોના મગજ પર કરે છે ખરાબ અસર

સ્માર્ટફોનના લીધે જીવન કેટલું સરળ થઈ ગયું છે. એક નાનકડા ફોનમાં દુનિયાભરની જાણકરી આપી દેવાં આવી છે. તમને જ્યારે પણ મન થાય ત્યારે સ્માર્ટફોનને અનલોક કરી તમામ જાણકારી પળવારમાં મેળવી શકો છો. આજના સમયમાં મોબાઈલનો ઉપયોગ કેટલો સામાન્ય થઈ ગયો છે એ કહેવાની કોઈને જરૂર નથી.

Continue Reading

છેલાજી રે… મારી હાટું રાજકોટી પટોળા સોંઘા લાવજો

Rajkoti Patola : છેલાજી રે… મારી હાટું પાટણથી પટોળા મોંઘા લાવજો, આ ગીત લગભગ દરેક ગુજરાતીના મોઢે વસેલું છે. પાટણના પટોળા તેની કારીગરાઈ માટે માત્ર ગુજરાત જ નહિ પરંતું દેશ વિદેશમાં પ્રસિદ્ધ છે. લોકો હજારો લાખો રૂપિયા ખર્ચીને પણ પટોળાની ખરીદી કરવા આવે છે. ત્યારે સમય અને પરિસ્થિતિ બદલાઈ છે. સરકારની ‘વન ડિસ્ટ્રીક્ટ-વન પ્રોડક્ટ’ યોજના અંતર્ગત રાજકોટના પટોળાને (Rajkoti Patola) પણ જી.આઈ.ડી.સી. ટેગ પ્રાપ્ત થતાં રાજકોટી ‘સિંગલ ઈકત વણાટ’ને વિશેષ દરજ્જો મળ્યો છે.

Continue Reading