રોજ દાડમનો રસ પીવાથી થાય છે ચમત્કારી ફાયદા, જુઓ

Health News : ભારતીય આહારને લઈ આયુર્વેદમાં ઘણાં નિયમો છે. કેવું ભોજન અને પ્રવાહી ક્યા સમયે લેવું તેના પણ નિયમો આપેલા છે. આયુર્વેદના આ નિયમોનું પાલન કરી તમે પણ તમારા શરીરને નિરોગી રાખી શકો છો. દરરોજ સવારે ફળો કે તેનો રસ લેવાથી શરીરને ખૂબ જ ફાયદો થાય છે.

Continue Reading

કોરોના લોકડાઉન: નિયમોનું પાલન કરનારાઓ હતાશા અને ચિંતાનો શિકાર!

Shivangee R Khabri Media Gujarat Impact of covid protocol on mental health: કોવિડ 19ને કારણે વિશ્વમાં કરોડો લોકોએ જીવ ગુમાવ્યા છે. કોરોના સામે રક્ષણ આપવા માટે, સરકારોએ તેમના તરફથી પહેલ કરી, જેમાં આ સમયગાળા દરમિયાન લોકડાઉન લાદવું પણ પ્રાથમિકતા હતી. હવે કોરોનાના કડક નિયમોનું પાલન કરતા લોકોમાં વિવિધ પ્રકારની માનસિક સમસ્યાઓ જોવા મળી રહી છે. […]

Continue Reading

એક સફરજનની કિંમત 500 રૂપિયા, એવું તે શું છે આ ફળમાં?

Black Diamond Apple : માર્કેટમાં 100થી વધુ જાતના સફરજન મળે છે. જેમાંથી બ્લેક ડાયમંડ એપ્પલ (Black Diamond Apple) વિશે તમે કદાચ સાંભળ્યું હશે. આ ફળ ખુબ જ દુર્લભ છે. તે સરળતાથી મળતું નથી. તેના લીધે જ તેની કિંમત ખુબ વધારે છે. દેખાવમાં આ ફળ કાળા જાંબુડી રંગનું હોય છે.

Continue Reading

દિવાળીની રજામાં ગુજરાતના પ્રવાસન સ્થળો પર ઉમટ્યા પ્રવાસીઓ

દેશ-વિદેશના સહેલાણીઓમાં ગુજરાતના પ્રવાસન ક્ષેત્રો પ્રત્યે અનેરું આકર્ષણ છે. જેને લઈ બહોળી સંખ્યામાં પ્રવાસીઓ રાજ્યની વિવિધતાને માણવા માટે પહોંચી રહ્યાં છે. આ વર્ષે દિવાળીની રજાઓ દરમિયાન, તા. 11થી 20 નવેમ્બર 2023 સુધી દસ દિવસના સમયગાળામાં, રાજ્યના 18 પ્રવાસન સ્થળો અને યાત્રાધામની 42 લાખ 75 હજાર 952 લોકોએ મુલાકાત લીધી હતી.

Continue Reading

યુવાનોમાં હાર્ટ એટેકને લઈ ICMRના અભ્યાસમાં મોટો ખુલાસો

ICMR Study : ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે, કે કોવિડ 19 વેક્સિનેશન (Corona Vaccine) ના કારણે યુવાઓનું હાર્ટએટેક (Heart Attack)થી મોત થતુ નથી. અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે, કે એવા ઘણાં ફેક્ટર છે

Continue Reading