આ રીતે ફાટે છે દોડતી કારના ટાયર, આ ભૂલો બની શકે છે મોતનું કારણ
Car Tyres Blast: ગરમીની સિઝનમાં ટાયર ફાટવાની ઘટના વધુ જોવા મળે છે. કેમ કે આ સિઝનમાં ટાયરનું તાપમાન ઘણું વધી જાય છે. તેથી કાર ચલાવતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખો.
Continue ReadingCar Tyres Blast: ગરમીની સિઝનમાં ટાયર ફાટવાની ઘટના વધુ જોવા મળે છે. કેમ કે આ સિઝનમાં ટાયરનું તાપમાન ઘણું વધી જાય છે. તેથી કાર ચલાવતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખો.
Continue Readingઇન્ટરનેટના જમાનામાં કોઈપણ માહિતી મેળવવી હોય તો આપણે ગૂગલ કે યુટ્યુબ પર સર્ચ કરતા હોઈએ છીએ. યુટ્યુબ આપણને ઘણી સરળતાથી સમસ્યાનો ઉકેલ આપી દે છે
Continue ReadingCentral Locking System : સેન્ટ્રલ લોકિંગ સિસ્ટમ ઘણીવાર દુર્ઘટના સમયે મોતનું કારણ બને છે. રાજસ્થાનના સીકરમાં સર્જાયેલી દુર્ઘટનામાં જો કાર સવારો સમયસર બહાર નીકળી શક્યા હોય તો તેનો જીવ કદાચ બચી ગયો હોત. ત્યારે હવે આ ફિચરને લઈ ઘણાં સવાલો ઉઠી રહ્યાં છે.
Continue ReadingElecticity Saving Tips : જો તમે પણ વધતા વિજળી બિલથી પરેશાન છો? તો ચિંતા છોડો. કેમ કે અમે આજે આપના માટે એવી ખાસ ટિપ્સ લઈને આવ્યાં છીએ કે જેને અપનાવાથી તમારો વિજળી વપરાશ બિલકુલ ઓછો થઈ જશે.
Continue Readingસવારે ઉઠ્યા પછી કસરત અને યોગ કરો. ઉનાળામાં મેગ્નેશિયમની ઉણપને કારણે થાક લાગે છે. જો તમે ઉનાળામાં સતત સુસ્તી અને આળસ અનુભવો છો, તો તમારા આહારમાં લીલા શાકભાજી, બદામ, બીજ અને આખા અનાજ વગેરેનો સમાવેશ કરો. તમારા આહારમાં દરરોજ ઓછામાં ઓછા બે મેગ્નેશિયમ સમૃદ્ધ ખોરાકનો સમાવેશ કરો.
Continue Reading