આકાશમાંથી મિસાઇલનો વરસાદ, જુઓ ઇરાન હુમલાના ભયાવહ વિડિયો

Iran Air Strike : ઈરાન દ્વારા ઇઝરાયલ પર 200 મિસાઇલ છોડવામાં આવી છે. અમેરિકા, બ્રિટન, જર્મની સહિત દુનિયાના મોટાભાગના દેશો આ હુમલાની નિંદા કરી રહ્યાં છે. અમેરિકાએ ઇઝરાયલની સુરક્ષા કરવાની વાત કહી છે.

Continue Reading

સિડનીના શોપિંગ મોલમાં ચાકુબાજી અને ફાયરિંગમાં 4 લોકોના મોત

Sydney Attack : સિડનીના એક શોપિંગ મોલમાં ચાકુબાજી અને ફાયરિંગની ઘટના સામે આવી છે. આ હુમલામાં ચાર લોકોના મોત થયા છે જ્યારે ઘણાં લોકો ઘાયલ થયા છે.

Continue Reading

નરસંહાર : પતિએ પત્ની અને 7 બાળકોને કુહાડીથી કાપી નાખ્યા

Pakistan Massacre : પાકિસ્તાનમાં હચમચાવી નાખતો ભીષણ હત્યાકાંડ સામે આવ્યો છે. આર્થિક રીતે કંગાળ શખ્સે પોતાના જ પરિવારનુ કાસળ કાઢી નાખ્યું છે.

Continue Reading

ચંદ્ર પર ક્યાંથી આવ્યું રહસ્યમયી યાન, NASAનો ચોંકાવનારો ખુલાસો

ચંદ્રની ચારે બાજુ પરિક્રમા કરી રહેલા NASAના સ્પેસક્રાફ્ટે ત્યાં રહસ્યમયી વસ્તુ ઉડતી જોઈ. તેની તસવીર પણ લીધી છે. આ વસ્તુ કોઈ સર્ફબોર્ડ જેવી દેખાય છે.

Continue Reading

ચંદ્રની સપાટી પર દોડશે કાર, NASAએ ત્રણ કંપનીઓને કામે લગાડી

NASA ઇચ્છે છે, કે ચંદ્ર પર તેના એસ્ટ્રોનોટ્સ કાર ચલાવે. જેથી લાંબુ અંતર કાપી પાણીની શોધ કરી શકાય. તે માટે નાસાએ 3 કંપનીઓને પસંદ કરી છે.

Continue Reading