સૂર્ય કિરણ એર શો : ભરૂચના આકાશમાં વાયુસેનાની ગર્જના

Surya Kiran Air Show : જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચ તથા ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન (બી.ડી.એમ.એ.) અને‌ ભરૂચ (Bharuch) સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટ (બી.સી.સી.)ના સંયુક્ત ઉપક્રમે સૂર્ય કિરણ એર શોનું (Surya Kiran Air Show) આયજન કરવામાં આવ્યું છે.

Continue Reading

રામના નામ પર થાય છે સાઇબર ક્રાઇમ! જાણો શું છે

યોધ્યામાં રામ મંદિરનો અભિષેક 22 જાન્યુઆરીએ છે. આનો ફાયદો ઉઠાવીને સાયબર ઠગ સમગ્ર દેશમાં સક્રિય થઈ ગયા છે. સાયબર ઠગ રામલલાના મંદિરમાં VIP દર્શનની લાલચ આપીને અને હોટલો ગોઠવીને લાખો રૂપિયાની છેતરપિંડીનું જાળ ફેલાવી રહ્યા છે.

Continue Reading

હવે ચીન પર રહેશે નહીં ભારત જાણો શું કર્યું ભારત એ

કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે લિથિયમ સંશોધન કરાર સીમાચિહ્નરૂપ સાબિત થશે. ભારતે ચીન પરની નિર્ભરતા ઘટાડવા માટે આ પગલું ભર્યું છે. જેમાં આર્જેન્ટિના સાથે લિથિયમ સંશોધન કરાર કરવામાં આવ્યો છે. આ નિર્ણય ભવિષ્યમાં ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.

Continue Reading

આવી ગઈ છે TRP! જાણો શું છે

આ અઠવાડિયે ન્યુઝ 18 ગુજરાતી પ્રથમ સ્થાન પાર છે. ABP અસ્મિતા બીજા સ્થાને છે અને tv 9 ગુજરાતી ત્રીજા સ્થાને છે. છઠા સ્થાને ઝી ન્યુઝ છે. આ વખતે બાજી ન્યુઝ 18 મારી ગયા છે જોઈએ આવતા વખતે કોનો વારો આવે છે.

Continue Reading

અત્યાર સુધીના મુખ્ય સમાચાર

ઓપરેશન થિયેટરમાં જરૂરી નિયમોનું પાલન કરવામાં આવતું ન હોવાનું જાણવા મળ્યું છે. હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. સૂત્રએ એમ પણ કહ્યું કે મંડલમા ટ્રસ્ટની રામાનંદ આંખની હોસ્પિટલમાં આવશ્યક સ્ટાફની અછત છે.

Continue Reading