પતિના મોત બાદ પત્નીનો સંપતિમાં કેટલો અધિકાર, દિલ્હી હાઇકોર્ટે શું કહ્યું?

Delhi High Court : પતિના મોત બાદ પત્નીનો પતિની મિલકતામાં કેટલો અધિકાર હોય છે તેને લઈ દિલ્હી હાઈકોર્ટ દ્વારા એક મહત્વની ટિપ્પણી કરવામાં આવી છે.

Continue Reading

પોતાના ડેબ્યુ T20 મેચમાં આ ખેલાડીએ બનાવ્યો મહારેકોર્ડ

T20 Cricket Records : ઇન્ડોનેશિયા અને મંગોલિયા મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે રમાય રહેલી 6 મેચોની ટી20 સિરીઝના પાંચમી મેચમાં ટી20 ઈન્ટરનેશન ક્રિકેટમાં એક મોટો રેકોર્ડ બનતા જોવા મળ્યો.

Continue Reading

ભરઉનાળે કમોસમી વરસાદ, કેરીના પાકને નુકસાનની ભીતી

Weather Update : રાજ્યમાં હાલ ભારે ગરમી પડી રહી છે. ભરઉનાળે વાતાવરણાં અચાનક પલટો આવ્યો છે. મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ પડ્યો છે.

Continue Reading

EVMને લઈ સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જાણો શું કહ્યું?

Supreme Court : સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો છે. સર્વોચ્ચ અદાલતે પોતાના નિર્ણયમાં સ્પષ્ટ કરી દીધુ છે કે મતદાન ઈવીએમ મશીન દ્વારા જ થશે.

Continue Reading